તમે જેટલા સારા બનતા જશો,
તમે જેટલા
સારા બનતા જશો,
દુનિયા એટલી જ
તમને વાપરતી જશે !!
tame jetala
sara banata jasho,
duniya etali j
tamane vaparati jashe !!
Sad Shayari Gujarati
3 years ago
તું રોજ કેટલું બધું બક
તું રોજ કેટલું બધું
બક બક કરે છે,
ને છતાં આ મારું દિલ
તારા માટે જ ધક
ધક કરે છે !!
💓💓💓💓💓
tu roj ketalu badhu
bak bak kare chhe,
ne chhata maru dil
tara mate j dhak
dhak kare chhe !!
💓💓💓💓💓
Romantic Shayari Gujarati
3 years ago
તું મારા મહાદેવ આગળ માથું
તું મારા મહાદેવ
આગળ માથું નમાવી તો જો,
એ તારી આગળ આખી દુનિયા
ના નમાવી દે તો કેજે !!
tu mara mahadev
aagal mathu namavi to jo,
e tari aagal aakhi duniya
na namavi de to keje !!
Gujarati Suvichar
3 years ago
એ લોકો ક્યારેય તમારી કદર
એ લોકો ક્યારેય
તમારી કદર નહીં કરે,
જે માત્ર સ્વાર્થ માટે જ
સંબંધ રાખતા હોય છે !!
💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐
e loko kyarey
tamari kadar nahi kare,
je matr svarth mate j
sambandh rakhata hoy chhe !!
💐🌺🙏shubh ratri🙏🌺💐
Good Night Shayari Gujarati
3 years ago
તમે છો એ જ મહત્વનું
તમે છો એ જ
મહત્વનું છે મારા માટે,
કોના છો એનાથી મને
કોઈ ફર્ક નથી પડતો !!
tame chho e j
mahatv nu chhe mara mate,
kona chho enathi mane
koi fark nathi padato !!
Romantic Shayari Gujarati
3 years ago
જુઠ્ઠો માણસ આજે જિંદગીમાં હરખાય
જુઠ્ઠો માણસ
આજે જિંદગીમાં હરખાય છે,
ને સાચો માણસ આજે દરેક
રસ્તે પરખાય છે !!
juththo manas
aaje jindagima harakhay chhe,
ne sacho manas aaje darek
raste parakhay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
અમુક લોકોના વિચારો જોઇને પૂછવાનું
અમુક લોકોના વિચારો
જોઇને પૂછવાનું મન થઇ જાય,
કે ભાડમાં તમે જાતે જશો કે
હું મૂકી જાઉં !!
😜😜😜😜😜
amuk lokona vicharo
joine puchhavanu man thai jay,
ke bhad ma tame jate jasho ke
hu muki jau !!
😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
બનવા માટે તો હું પણ
બનવા માટે તો
હું પણ કાનુડો બની જાઉં,
બસ મારી રાધા જો તું બને તો.
banava mate to
hu pan kanudo bani jau,
bas mari radha jo tu bane to.
Romantic Shayari Gujarati
3 years ago
જિંદગીમાં ક્યારેય સારા માણસ સાથે
જિંદગીમાં ક્યારેય સારા
માણસ સાથે વિશ્વાસઘાત ના કરવો,
કારણ કે સુંદર કાચ જ્યારે તૂટી જાય છે
ત્યારે તીક્ષ્ણ હથિયાર બની જાય છે.
jindagima kyarey sara
manas sathe vishvasaghat na karavo,
karan ke sundar kach jyare tuti jay chhe
tyare tikshn hathiyar bani jay chhe.
Gujarati Suvichar
3 years ago
હે ભગવાન જે મોડા રિપ્લાય
હે ભગવાન જે
મોડા રિપ્લાય આપે છે,
એના લગ્ન પણ
મોડા જ કરાવજે !!
😂😂😂😂😂😂
he bhagavan je
moda reply aape chhe,
ena lagn pan
moda j karavaje !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
