કેવી મજાની ફીલિંગ આવે, જયારે
કેવી મજાની ફીલિંગ આવે,
જયારે કોઈ વળી વળીને
તમને જુએ !!
kevi majani filing aave,
jayare koi vali valine
tamane jue !!
Romantic Shayari Gujarati
3 years ago
ખાલી તસ્વીરમાં નહીં સાહેબ, તકલીફમાં
ખાલી તસ્વીરમાં નહીં સાહેબ,
તકલીફમાં સાથે ઉભો રહે
એ સાચો મિત્ર !!
khali tasvir ma nahi saheb,
takalif ma sathe ubho rahe
e sacho mitr !!
Dosti Shayari Gujarati
3 years ago
જીવતા જો આવડે તો સો
જીવતા જો આવડે
તો સો વર્ષ જીવી જવાય છે,
બાકી તો રોજ સાંજ થતા જ
થાકી જવાય છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
jivata jo aavade
to so varsh jivi javay chhe,
baki to roj sanj thata j
thaki javay chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
3 years ago
મને ફાકડું અંગ્રેજી ન આવડવાનો
મને ફાકડું અંગ્રેજી ન
આવડવાનો અફસોસ નથી,
પણ મને કડકડાટ ગુજરાતી
આવડવાનો ગર્વ છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
mane fakadu angreji na
aavadavano afasos nathi,
pan mane kadakadat gujarati
aavadavano garv chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
3 years ago
નજર ના લાગે અમારા સંબંધને
નજર ના લાગે
અમારા સંબંધને સાહેબ,
કેમ કે અમે મૃત્યુ સુધી સાથે
જીવવાનું વચન આપ્યું છે !!
najar na lage
amara sambandh ne saheb,
kem ke ame mrutyu sudhi sathe
jivavanu vachan aapyu chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
છોકરીઓ મોટાભાગે એટલે જાડી નથી
છોકરીઓ મોટાભાગે
એટલે જાડી નથી હોતી,
કેમ કે એ ખાવા કરતા
ભાવ વધારે ખાતી હોય છે !!
😂😂😂😂😂😂
chhokario motabhage
etale jadi nathi hoti,
kem ke e khava karata
bhav vadhare khati hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સાચો પ્રેમ તો એ છે,
સાચો પ્રેમ તો એ છે,
જે ઘડી ઘડી બ્લોક કરીને
પાછા અનબ્લોક કરી દે !!
😂😂😂😂😂
sacho prem to e chhe,
je ghadi ghadi block karine
pachha unblock kari de !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
તારા દિલમાંથી હવે મને વિદાય
તારા દિલમાંથી
હવે મને વિદાય કર,
ભીડ વધી ગઈ છે
ત્યાં એનો સ્વીકાર કર !!
tara dil mathi
have mane viday kar,
bhid vadhi gai chhe
tya eno svikar kar !!
Bewafa Shayari Gujarati
3 years ago
મારાથી દિલ ભરાઈ ગયું, એટલે
મારાથી દિલ ભરાઈ ગયું,
એટલે હવે બીજાને કહેતી હશે કે
હું તારા વગર નહીં રહી શકું !!
marathi dil bharai gayu,
etale have bijane kaheti hashe ke
hu tara vagar nahi rahi shaku !!
Bewafa Shayari Gujarati
3 years ago
પોતાના મતલબ માટે જ, પોતાના
પોતાના મતલબ માટે જ,
પોતાના બનાવે છે લોકો !!
potana matalab mate j,
potana banave chhe loko !!
Sad Shayari Gujarati
3 years ago
