Shala Rojmel
વાત થતી હોત તો કઇંક

વાત થતી હોત તો
કઇંક સોલ્યુશન કાઢી લેત,
પણ અહીંયા તો વાત જ
નથી થતી !!

vat thati hot to
kaink solution kadhi let,
pan ahinya to vat j
nathi thati !!

કર્ફ્યુંના એ માહોલમાં હળવી આશા

કર્ફ્યુંના એ માહોલમાં
હળવી આશા જાગી હતી,
અમથું હસીને એણે બારીથી
નજર જ્યાં નાખી હતી !!

curfew na e mahol ma
halavi aasha jagi hati,
amathu hasine ene barithi
najar jya nakhi hati !!

માનો કે ના માનો, પણ

માનો કે ના માનો,
પણ ઘણું બધું છુપાયેલું હોય છે
એક "કંઈ નહીં" પાછળ !!

mano ke na mano,
pan ghanu badhu chhupayelu hoy chhe
ek"kai nahi" pachhal !!

Life Quotes Gujarati

3 years ago

થોડું ઓછું બોલો, પણ વાતમાં

થોડું ઓછું બોલો,
પણ વાતમાં દમ
હોવો જોઈએ !!

thodu ochhu bolo,
pan vat ma dam
hovo joie !!

Gujarati Suvichar

3 years ago

વાત તો કરતી નથી, અને

વાત તો કરતી નથી,
અને કહે છે કે પ્રેમ કરું છું !!

vat to karati nathi,
ane kahe chhe ke prem karu chhu !!

બદલો શું લવ તારી સાથે,

બદલો શું લવ તારી સાથે,
આજે પણ તારો હસતો ચહેરો
જોઇને હું ખુશ થાઉં છું !!

badalo shu lav tari sathe,
aaje pan taro hasato chahero
joine hu khush thau chhu !!

જેમ કુતરાને ઘી હજમ નથી

જેમ કુતરાને
ઘી હજમ નથી થતું,
એમ જ આજકાલના લોકોને
સાચો પ્રેમ હજમ
નથી થતો !!
😂😂😂😂😂😂

jem kutarane
ghee hajam nathi thatu,
em j aajakal na lokone
sacho prem hajam
nathi thato !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

તારા આ મીઠા હોઠોને ચૂસી

તારા આ મીઠા
હોઠોને ચૂસી ચૂસીને,
મને ડાયાબીટીસ ના
થઇ જાય તો સારું !!

tara aa mitha
hothone chusi chusine,
mane diabetes na
thai jay to saru !!

નારાજગી રાખવાથી બીજું તો શું

નારાજગી રાખવાથી
બીજું તો શું થશે,
સમય વીતતો જશે
ને દુરી વધતી જશે !!

narajagi rakhavathi
biju to shu thashe,
samay vitato jashe
ne duri vadhati jashe !!

ખાસ તો હું પણ છું

ખાસ તો હું પણ છું
એના માટે,
પણ માત્ર એના
Time પ્રમાણે !!

khas to hu pan chhu
ena mate,
pan matr ena
time pramane !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.