કર્ફ્યુંના એ માહોલમાં હળવી આશા
કર્ફ્યુંના એ માહોલમાં
હળવી આશા જાગી હતી,
અમથું હસીને એણે બારીથી
નજર જ્યાં નાખી હતી !!
curfew na e mahol ma
halavi aasha jagi hati,
amathu hasine ene barithi
najar jya nakhi hati !!
Romantic Shayari Gujarati
2 years ago