તમે સામેવાળી વ્યક્તિ માટે ખાસ
તમે સામેવાળી
વ્યક્તિ માટે ખાસ તો છો,
પણ એ વ્યક્તિનો સમય ખરાબ
હોય ત્યાં સુધી જ !!
tame samevali
vyakti mate khas to chho,
pan e vyaktino samay kharab
hoy tya sudhi j !!
Sad Shayari Gujarati
3 years ago
બીજાનું સાંભળીને કોઈ કિંમતી માણસને
બીજાનું સાંભળીને કોઈ
કિંમતી માણસને ખોઈ ના દેતા,
લોકો તમારા સંબંધ તોડવાની
એકવાર તો જરૂર કોશિશ કરશે !!
bijanu sambhaline koi
kimmati manas ne khoi na deta,
loko tamara sambandh todavani
ekavar to jarur koshish karashe !!
Sambandh Status Gujarati
3 years ago
એકલો હતો એટલે હારી ગયો
એકલો હતો એટલે
હારી ગયો એવું નથી,
પણ સામે ટોળામાં ઘણાં
અંગત માણસો હતા !!
ekalo hato etale
hari gayo evu nathi,
pan same tolama ghana
angat manaso hata !!
Sad Shayari Gujarati
3 years ago
હું મરી જાઉં તો દુખી
હું મરી જાઉં તો દુખી ન થતા
સીધા ઉપર આવતા રહેજો,
આપણે પીપળાના ઝાડ પાસે
બેસીને બધાને બીવડાવીશું !!
😜😜😜😜😜
hu mari jau to dukhi na thata
sidha upar aavata rahejo,
aapane pipalana zad pase
besine badhane bivadavishu !!
😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
વિશ્વાસ બધા પર ન કરો
વિશ્વાસ બધા
પર ન કરો સાહેબ,
કેમ કે સાકર અને મીઠાનો
રંગ એક જ હોય છે.
vishvas badha
par na karo saheb,
kem ke sakar ane mithano
rang ek j hoy chhe.
Life Quotes Gujarati
3 years ago
ઉપયોગ કરવા વાળા તો તમને
ઉપયોગ કરવા વાળા તો
તમને ઓળખતા જ હશે સાહેબ,
પણ તમારી ચિંતા કરવા વાળાને તો
તમારે જ શોધવા પડશે.
upayog karava vala to
tamane olakhata j hashe saheb,
pan tamari chinta karava valane to
tamare j shodhava padashe.
Life Quotes Gujarati
3 years ago
મળ્યા વગર પણ પોતાના લાગે
મળ્યા વગર પણ
પોતાના લાગે છે,
કોણ કહે છે સંબંધ
માણસ બનાવે છે !!
malya vagar pan
potana lage chhe,
kon kahe chhe sambandh
manas banave chhe !!
Sambandh Status Gujarati
3 years ago
જયારે આપણે કોઈ બીજાનું સારું
જયારે આપણે કોઈ
બીજાનું સારું કરી રહ્યા હોય,
ત્યારે આપણા માટે પણ ક્યાંક
સારું થઇ રહ્યું હોય છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
jayare aapane koi
bijanu saru kari rahya hoy,
tyare aapana mate pan kyank
saru thai rahyu hoy chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
હા એ સાચું છે, કે
હા એ સાચું છે,
કે મેં એની ભીખ માંગી હતી
ભગવાન પાસે !!
h e sachu chhe,
ke me eni bhikh mangi hati
bhagavan pase !!
Broken Heart Shayari Gujarati
3 years ago
કોઈ મનગમતી વ્યક્તિ વાત ના
કોઈ મનગમતી
વ્યક્તિ વાત ના કરે,
ત્યારે પણ ઓક્સીજન
ઘટી જાય છે !!
koi man gamati
vyakti vat na kare,
tyare pan oxygen
ghati jay chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
