હવે તો ઉંઘને પણ જરૂર
હવે તો ઉંઘને પણ
જરૂર પડે છે દવાની,
તારે શી જરૂર હતી આમ
અધવચ્ચે મને મુકીને જવાની !!
have to ungh ne pan
jarur pade chhe davani,
tare shi jarur hati aam
adhavachche mane mukine javani !!
Breakup Shayari Gujarati
3 years ago
સહારો તારી યાદનો કાફી છે
સહારો તારી યાદનો
કાફી છે એક જીવન માટે,
આવતા જનમની વાત રાખ
આવતા જનમ માટે !!
saharo tari yad no
kafai chhe ek jivan mate,
aavata janam ni vat rakh
aavata janam mate !!
Miss You Shayari Gujarati
3 years ago
આ તો નિભાવતા નથી લોકો
આ તો નિભાવતા
નથી લોકો માનવતાને,
બાકી માનવતાથી મોટો
બીજો કોઈ ધર્મ નથી !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐
aa to nibhavata
nathi loko manavatane,
baki manavatathi moto
bijo koi dharm nathi !!
💐🌸🙏shubh ratri🙏🌸💐
Good Night Shayari Gujarati
3 years ago
બહુ મોડું થઇ ગયું હશે,
બહુ મોડું થઇ ગયું હશે,
જ્યારે હું તને સમજાઈશ !!
bahu modu thai gayu hashe,
jyare hu tane samajaish !!
Broken Heart Shayari Gujarati
3 years ago
જેને સામેથી આવતા જોઇને જ
જેને સામેથી
આવતા જોઇને જ
છોકરીઓ રસ્તો બદલી દે,
એવા છોકરાઓ પણ #Insta
પર પોતાને #Model કહે છે !!
😂😂😂😂😂😂
jene samethi
aavata joine j
chhokario rasto badali de,
eva chhokarao pan #insta
par potane #model kahe chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સમજી લઉં છું મીઠા શબ્દોમાં
સમજી લઉં છું
મીઠા શબ્દોમાં
છુપાયેલી કડવાશ હવે,
જિંદગીનો થોડો અનુભવ
થઇ ગયો છે મને હવે !!
samaji lau chhu
mitha shabdoma
chhupayeli kadavash have,
jindagino thodo anubhav
thai gayo chhe mane have !!
Sad Shayari Gujarati
3 years ago
ભરી મહેફિલમાં પાછું વળીને હસતી
ભરી મહેફિલમાં
પાછું વળીને હસતી ગઈ,
તમે મને ગમો છો એવું
નજરોથી કહેતી ગઈ !!
bhari mahefil ma
pachhu valine hasati gai,
tame mane gamo chho evu
najarothi kaheti gai !!
Romantic Shayari Gujarati
3 years ago
નથી કોઈ લાભ કોઈને સત્ય
નથી કોઈ લાભ
કોઈને સત્ય કહેવામાં,
ઘણીવાર મજા છે બસ
મૌન રહેવામાં !!
nathi koi labh
koine saty kahevama,
ghanivar maja chhe bas
maun rahevama !!
Life Quotes Gujarati
3 years ago
દુનિયાની બધી ખુશીઓ એક તરફ,
દુનિયાની બધી
ખુશીઓ એક તરફ,
અને ગર્લફ્રેંડની બેસ્ટફ્રેંડના
મોઢે જીજુ સાંભળવાની
ખુશી એક તરફ !!
duniyani badhi
khushio ek taraf,
ane girlfriend ni bestfriend na
modhe jiju sambhalavani
khushi ek taraf !!
Romantic Shayari Gujarati
3 years ago
લોકો કહે છે રાહુલ ગામડે
લોકો કહે છે
રાહુલ ગામડે ગામડે
રાજકારણ રમવા આવે છે,
તો નરેન્દ્ર મોદી શું કપાસમાં
દવા છાંટવા આવે છે ?
loko kahe chhe
rahul gamade gamade
raj karan ramava aave chhe,
to narendr modi shu kapas ma
dava chhantava aave chhe?
Gujarati Jokes
3 years ago
