ગમે તેટલું કરી લો ગમે
ગમે તેટલું કરી લો
ગમે એના માટે,
કોઈ દિવસ કદર
નથી થવાની !!
game tetalu kari lo
game ena mate,
koi divas kadar
nathi thavani !!
Sad Shayari Gujarati
3 years ago
ઓયે પાગલ માની જા ને
ઓયે પાગલ
માની જા ને હવે યાર,
ક્યાં સુધી આમ નારાજ રહીશ !!
oye pagal
mani ja ne have yar,
kya sudhi am naraj rahish !!
Narajagi Shayari Gujarati
3 years ago
ઈચ્છા બહુ થાય છે તારી
ઈચ્છા બહુ થાય છે
તારી સાથે વાત કરવાની,
પણ હવે મેસેજ કરીને તને
દુઃખી કરવા નથી માંગતો !!
ichchha bahu thay chhe
tari sathe vat karavani,
pan have message karine tane
dukhi karava nathi mangato !!
Breakup Shayari Gujarati
3 years ago
કરીને મારા દિલ સાથે છેડતી,
કરીને મારા
દિલ સાથે છેડતી,
એ પાગલ મારું દિલ
ચોરી ગઈ !!
karine mara
dil sathe chhedati,
e pagal maru dil
chori gai !!
Romantic Shayari Gujarati
3 years ago
કાચનો ટુકડો બનશો તો કોઈ
કાચનો ટુકડો બનશો
તો કોઈ અડશે પણ નહીં,
જો અરીસો બની જશો તો કોઈ
જોયા વિના રહેશે નહીં !!
kach no tukado banasho
to koi adashe pan nahi,
jo ariso bani jasho to koi
joy vina raheshe nahi !!
Life Quotes Gujarati
3 years ago
નવરાત્રી આવે છે વરસમાં એક
નવરાત્રી આવે છે
વરસમાં એક વાર,
પણ સાલું બધું જુનું
યાદ અપાવી જાય છે !!
navaratri aave chhe
varas ma ek var,
pan salu badhu junu
yad apavi jay chhe !!
Miss You Shayari Gujarati
3 years ago
એ હદે પ્રયત્નો કરી લીધા
એ હદે પ્રયત્નો
કરી લીધા એને મનાવવાના,
હવે ના કોઈ ઉમ્મીદ છે કે ના
કોઈ અફસોસ !!
e hade prayatno
kari lidha ene manavavana,
have na koi ummid chhe ke na
koi afasos !!
Narajagi Shayari Gujarati
3 years ago
હું તને કોઈ દિવસ Ignore
હું તને કોઈ દિવસ
Ignore નથી કરતો,
પણ આજે પહેલા Message
તું કરે એની રાહ જોવ છું !!
hu tane koi divas
ignore nathi karato,
pan aaje pahela message
tu kare eni rah jov chhu !!
Narajagi Shayari Gujarati
3 years ago
તું ફકત પ્રેમ કર, બાકી
તું ફકત પ્રેમ કર,
બાકી બધું હું સંભાળી લઈશ !!
tu fakat prem kar,
baki badhu hu sambhali laish !!
Romantic Shayari Gujarati
3 years ago
મારી સવાર ત્યારે જ Good
મારી સવાર
ત્યારે જ Good થાય,
જયારે તારો Good Morning નો
મેસેજ આવે !!
mari savar
tyare j good thay,
jayare taro good morning no
message aave !!
Romantic Shayari Gujarati
3 years ago
