જે સમજે છે એને છોડશો
જે સમજે છે
એને છોડશો નહીં,
અને જે ના સમજે એને
સમજાવશો નહીં !!
je samaje chhe
ene chhodasho nahi,
ane je na samaje ene
samajavasho nahi !!
Life Quotes Gujarati
3 years ago
દુઃખ પ્રેમ થયો એનું નથી,
દુઃખ પ્રેમ થયો એનું નથી,
તારી સાથે થયો એનું છે !!
dukh prem thayo enu nathi,
tari sathe thayo enu chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
સાચા સંબંધ એક સારા પુસ્તક
સાચા સંબંધ એક
સારા પુસ્તક જેવા હોય છે,
કેટલું પણ જુનું થઇ જાય ક્યારેય
શબ્દો નથી બદલાતા !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹
sacha sambandh ek
sara pustak jeva hoy chhe,
ketalu pan junu thai jay kyarey
shabdo nathi badalata !!
🌹🌻💐shubh savar💐🌻🌹
Good Morning Quotes Gujarati
3 years ago
મારા ભાઈને બસ એક જ
મારા ભાઈને
બસ એક જ કામ છે,
મને યાદ દેવડાવવાનું
કે હું જાડી છું !!
😂😂😂😂😂😂
mara bhai ne
bas ek j kam chhe,
mane yad devadavavanu
ke hu jadi chhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જિંદગીએ મજાક બનાવી રાખી છે,
જિંદગીએ
મજાક બનાવી રાખી છે,
અને લોકો કહે છે
આટલા Serious કેમ છો !!
jindagie
majak banavi rakhi chhe,
ane loko kahe chhe
aatala serious kem chho !!
Sad Shayari Gujarati
3 years ago
વિચાર્યા વિના થઇ જાય એ
વિચાર્યા વિના
થઇ જાય એ પ્રેમ છે,
વિચારીને થાય એ તો
એક ગેમ છે !!
vicharya vina
thai jay e prem chhe,
vicharine thay e to
ek game chhe !!
Love Shayari Gujarati
3 years ago
ઓયે પાગલ મારી એક વાત
ઓયે પાગલ
મારી એક વાત માનીશ ?
મારા Marriage માં મારી
Wife બનીને આવીશ ?
😍😍😍😍😍😍
oye pagal
mari ek vat manish?
mara marriage ma mari
wife banine aavish?
😍😍😍😍😍😍
Romantic Shayari Gujarati
3 years ago
ડર લાગે છે આજકાલના સંબંધોથી
ડર લાગે છે આજકાલના
સંબંધોથી સાહેબ,
થોડું આપીને ઘણુબધું
છીનવી જાય છે !!
dar lage chhe aajakal na
sambandhothi saheb,
thodu aapine ghanubadhu
chhinavi jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
બધાને ચાહવા વાળા મળ્યા, બસ
બધાને ચાહવા વાળા મળ્યા,
બસ અમને જ ભાવ ખાવા
વાળા મળ્યા !!
badhane chahava vala malya,
bas amane j bhav khava
vala malya !!
Narajagi Shayari Gujarati
3 years ago
સમય તમને શીખવાડી દેશે, લોકો
સમય તમને શીખવાડી દેશે,
લોકો શું હતા ને આપણે
શું સમજતા હતા !!
samay tamane shikhavadi deshe,
loko shu hat ne aapane
shu samajata hata !!
Sad Shayari Gujarati
3 years ago
