Shala Rojmel
એકઠા તો બધા થાય છે,

એકઠા તો
બધા થાય છે,
બસ તકલીફ તો
એક થવામાં છે !!

ekatha to
badha thay chhe,
bas takalif to
ek thavama chhe !!

Life Quotes Gujarati

3 years ago

દિલ તોડ્યું હોત તો કંઈ

દિલ તોડ્યું હોત
તો કંઈ ફરક ન પડત,
પણ યાર વાત મારા
વિશ્વાસની હતી !!

dil todyu hot
to kai farak na padat,
pan yar vat mara
vishvas ni hati !!

સાંભળ ઓ પાગલ એક કામ

સાંભળ ઓ પાગલ
એક કામ કરી દે,
આ તારું સુંદર દિલ
મારા નામ કરી દે !!

sambhal o pagal
ek kam kari de,
taru sundar dil
mara nam kari de !!

બાઠકી છોકરીઓ ખાલી દેખાવમાં જ

બાઠકી છોકરીઓ ખાલી
દેખાવમાં જ ભોળી હોય છે,
હકીકતમાં તો આપણને પણ
વેચી ખાય એવી હોય છે !!
😝😝😝😝😝😝

bathaki chhokario khali
dekhav ma j bholi hoy chhe,
hakikat ma to aapan ne pan
vechi khay evi hoy chhe !!
😝😝😝😝😝😝

Gujarati Jokes

3 years ago

જોઈ જોઇને એના સપના થાકી

જોઈ જોઇને એના
સપના થાકી જવાય છે,
હવે તો દિલ પણ કહે ભૂલી જા
એને મુજથી હાંફી જવાય છે !!

joi joine ena
sapana thaki javay chhe,
have to dil pan kahe bhuli ja
ene muj thi hamfi javay chhe !!

છોકરાઓને કોઈ BESTIE નથી હોતા,

છોકરાઓને કોઈ
BESTIE નથી હોતા,
અમે એને ભાઈઓ
કહીએ છીએ !!

chhokaraone koi
bestie nathi hota,
ame ene bhaio
kahie chhie !!

તમે ગમે તે કહો, બાઠકી

તમે ગમે તે કહો,
બાઠકી છોકરીને
બોલવામાં કોઈ ના પોગે !!
😂😂😂😂😂😂

tame game te kaho,
bathaki chhokarine
bolavama koi na poge !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

જે દિલના બહુ સારા હોય

જે દિલના
બહુ સારા હોય છે,
કિસ્મત એમની જ
ખરાબ હોય છે !!

je dil na
bahu sara hoy chhe,
kismat emani j
kharab hoy chhe !!

Sad Shayari Gujarati

3 years ago

મફતમાં એક જ વસ્તુ મળે

મફતમાં
એક જ વસ્તુ મળે છે,
એ છે ટેન્શન !!
😂😂😂😂😂😂

mafat ma
ek j vastu male chhe,
e chhe tension !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

સ્કુલ/કોલેજમાં તો ઠીક, બાકી સાચો

સ્કુલ/કોલેજમાં તો ઠીક,
બાકી સાચો પ્રેમ તો ટ્યુશન
ક્લાસમાં જ થાય છે !!
😂😂😂😂😂😂

skul/college ma to thik,
baki sacho prem to tuition
class ma j thay chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.