Shala Rojmel
તમારા મિત્રોની ભૂલ તેને એકાંતમાં

તમારા મિત્રોની ભૂલ
તેને એકાંતમાં બતાવો,
પણ તેના વખાણ તો
જાહેરમાં જ કરજો !!

tamara mitroni bhul
tene ekant ma batavo,
pan tena vakhan to
jaher ma j karajo !!

પ્રેમમાં જયારે દગો મળે, ત્યારે

પ્રેમમાં જયારે દગો મળે,
ત્યારે મજબુતમાં મજબુત માણસ
પણ તૂટી જાય છે હો સાહેબ !!

prem ma jayare dago male,
tyare majabut ma majabut manas
pan tuti jay chhe ho saheb !!

તમારી વિરુદ્ધ બોલનારા તમારી હકીકતથી

તમારી વિરુદ્ધ બોલનારા
તમારી હકીકતથી અજાણ હોય છે,
કારણ કે કુતરા તો અજાણ્યા લોકો
પર જ ભસતા હોય છે !!

tamari virudhdh bolanara
tamari hakikat thi ajan hoy chhe,
karan ke kutara to ajanya loko
par j bhasata hoy chhe !!

Gujarati Suvichar

3 years ago

તું એ જ છે જેણે

તું એ જ છે જેણે
મને ફસાવ્યો પછી હસાવ્યો,
અને અંતે પોતાનો બનાવીને
બહુ રડાવ્યો !!

tu e j chhe jene
mane fasavyo pachhi hasavyo,
ane ante potano banavine
bahu radavyo !!

ટ્રાફિક જામ તો ફોર વ્હીલર

ટ્રાફિક જામ તો
ફોર વ્હીલર માટે થાય છે,
ટૂ વ્હીલર માટે તો એ ટેલેન્ટ
બતાવવાની તક હોય છે !!
😂😂😂😂😂😂

traffic jam to
four wheeler mate thay chhe,
two wheeler mate to e talent
batavavani tak hoy chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

જેની ઔકાત નહોતી અમારી સામે

જેની ઔકાત નહોતી
અમારી સામે બેસવાની,
એને માથે બેસાડી અને
એને જ પ્રેમ કરી બેઠા !!

jeni aukat nahoti
amari same besavani,
ene mathe besadi ane
ene j prem kari betha !!

આખો દિવસમાં "ગાળો" જ છે,

આખો દિવસમાં
"ગાળો" જ છે,
જે બોલીને મને
શાંતિ થાય છે !!
😂😂😂😂😂😂

aakho divas ma
"galo" j chhe,
je boline mane
shanti thay chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

આ લાગણીના બંધન પણ કેવા

આ લાગણીના બંધન
પણ કેવા અનોખા છે,
તમને મળ્યા વિના પણ
હું ઓળખું છું તમને !!

aa laganina bandhan
pan keva anokha chhe,
tamane malya vina pan
hu olakhu chhu tamane !!

ખબર નથી પડતી તમારો આ

ખબર નથી પડતી
તમારો આ શોખ કેવો છે યાર,
તમે મને રડાવો નહીં ત્યાં સુધી
તમને શાંતિ નથી મળતી !!

khabar nathi padati
tamaro aa shokh kevo chhe yar,
tame mane radavo nahi tya sudhi
tamane shanti nathi malati !!

લાખ કોશિશ કરી લો સાહેબ,

લાખ કોશિશ કરી લો સાહેબ,
પણ જે તમારું છે જ નહીં એ
તમારું થશે પણ નહીં !!

lakh koshish kari lo saheb,
pan je tamaru chhe j nahi e
tamaru thashe pan nahi !!

Life Quotes Gujarati

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.