ચોકલેટમાં એટલી મીઠાશ ક્યાં હોય
ચોકલેટમાં એટલી
મીઠાશ ક્યાં હોય છે,
જેટલી તારા આ હોઠોમાં છે !!
chocolate ma etali
mithash kya hoy chhe,
jetali tara aa hothoma chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
જોઈતું મળી જાય એ સમૃદ્ધિ
જોઈતું મળી જાય
એ સમૃદ્ધિ છે,
પણ એના વિના ચલાવી
શકીએ એ સામર્થ્ય છે !!
🌹💐🌻શુભ સવાર🌻💐🌹
joitu mali jay
e samruddhi chhe,
pan ena vina chalavi
shakie e samarthy chhe !!
🌹💐🌻shubh savar🌻💐🌹
Good Morning Quotes Gujarati
3 years ago
દરેક સંબંધમાં સૌથી મોટી ગિફ્ટ
દરેક સંબંધમાં
સૌથી મોટી ગિફ્ટ સમય છે,
અને અફસોસ કે એ બધા
પાસે નથી હોતો !!
darek sambandh ma
sauthi moti gift samay chhe,
ane afasos ke e badha
pase nathi hoto !!
Sambandh Status Gujarati
3 years ago
અહમ અને વહેમની જયારે હોડ
અહમ અને
વહેમની જયારે હોડ લાગે,
ત્યારે હાર તો સંબંધની જ
થતી હોય છે !!
aham ane
vahem ni jayare hod lage,
tyare har to sambandh ni j
thati hoy chhe !!
Sambandh Status Gujarati
3 years ago
બધી મજાક એક તરફ, અને
બધી મજાક એક તરફ,
અને વાંચવા માટે બનાવેલું
ટાઈમ ટેબલ એક તરફ !!
😂😂😂😂😂😂
badhi majak ek taraf,
ane vanchava mate banavelu
time table ek taraf !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
તું ઓનલાઈન હોય, અને મને
તું ઓનલાઈન હોય,
અને મને જવાબ ના આપે
એ મને જરાય ના ગમે !!
tu online hoy,
ane mane javab na aape
e mane jaray na game !!
Narajagi Shayari Gujarati
3 years ago
બહુ કોશિશ કરી મેં મજબુત
બહુ કોશિશ કરી
મેં મજબુત બનવાની,
પણ આંખના આંસુ રોકાવાનું
નામ નથી લેતા !!
bahu koshish kari
me majabut banavani,
pan aankh na aansu rokavanu
nam nathi leta !!
Sad Shayari Gujarati
3 years ago
માટીની દીવાલો વધારે મજબુત હતી
માટીની દીવાલો
વધારે મજબુત હતી સાહેબ,
સિમેન્ટની દીવાલો બન્યા પછી
ઘર તુટવા લાગ્યા છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
matini divalo
vadhare majabut hati saheb,
cement ni divalo banya pachhi
ghar tutava lagya chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
કેટલી મસ્ત Feeling આવે, જયારે
કેટલી મસ્ત Feeling આવે,
જયારે મારી જોડે વાત કરવા માટે
તું આખી દુનિયાને Ignore કરે !!
ketali mast feeling aave,
jayare mari jode vat karava mate
tu aakhi duniyane ignore kare !!
Romantic Shayari Gujarati
3 years ago
રિસાઈ જાઉં તારાથી તો પણ
રિસાઈ જાઉં તારાથી
તો પણ હું જ તડપું છું,
બસ તું જલ્દી મનાવી લે
એની જ રાહ જોઉં છું !!
risai jau tarathi
to pan hu j tadapu chhu,
bas tu jaldi manavi le
eni j rah jou chhu !!
Narajagi Shayari Gujarati
3 years ago
