જિંદગીમાં કેટલાક લોકો એવા હોય
જિંદગીમાં કેટલાક
લોકો એવા હોય છે,
જે ક્યારેય મળતા નથી
પણ યાદ રોજ આવે છે.
jindagima ketalak
loko eva hoy chhe,
je kyarey malata nathi
pan yad roj aave chhe.
Miss You Shayari Gujarati
3 years ago
લાંબી જીભ અને લાંબો દોરો,
લાંબી જીભ
અને લાંબો દોરો,
હમેંશા ગૂંચવાઈ જાય છે.
lambi jibh
ane lambo doro,
hamensha gunchavai jay chhe.
Gujarati Suvichar
3 years ago
પૂરી ના થાય એ અલગ
પૂરી ના થાય
એ અલગ વાત છે,
બાકી ખ્વાહિશો
દરેક દિલમાં હોય છે !!
puri na thay
e alag vat chhe,
baki khvahisho
darek dil ma hoy chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
હું પપ્પા સાથે બહુ દલીલ
હું પપ્પા સાથે
બહુ દલીલ નથી કરતો,
કેમ કે થોડીવાર પછી એ
હાથાપાઈ પર આવી જાય છે !!
😂😂😂😂😂😂😂
hu pappa sathe
bahu dalil nathi karato,
kem ke thodivar pachhi e
hathapai par aavi jay chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ભૂલ કોની હતી એ તો
ભૂલ કોની હતી
એ તો ખબર નથી,
પણ હા સંબંધમાં હવે
પહેલા જેવી વાત નથી !!
bhul koni hati
e to khabar nathi,
pan ha sambandh ma have
pahela jevi vat nathi !!
Sad Shayari Gujarati
3 years ago
બહુ ખુશનસીબ હોય છે એ
બહુ ખુશનસીબ
હોય છે એ વ્યક્તિ,
જેને કોઈ ભગવાન પાસે
માંગી રહ્યું હોય !!
bahu khush nasib
hoy chhe e vyakti,
jene koi bhagavan pase
mangi rahyu hoy !!
Romantic Shayari Gujarati
3 years ago
દુર થયા એનું દુઃખ ક્યાં
દુર થયા
એનું દુઃખ ક્યાં છે મને,
પણ ભૂલ ક્યાં થઇ અમારી
એ તો પૂછી શકું ને !!
dur thaya
enu dukh kya chhe mane,
pan bhul kya thai amari
e to puchhi shaku ne !!
Breakup Shayari Gujarati
3 years ago
બસ એક જ ઈચ્છા છે
બસ એક જ ઈચ્છા છે મારી,
હવે બાકી રહેલી જિંદગીમાં તું
હંમેશા મારી સાથે જ હોય !!
bas ek j ichchha chhe mari,
have baki raheli jindagima tu
hammesha mari sathe j hoy !!
Romantic Shayari Gujarati
3 years ago
એક દિવસ હું મરી જઈશ,
એક દિવસ હું મરી જઈશ,
એટલે બધું ઠીક થઇ જશે !!
ek divas hu mari jaish,
etale badhu thik thai jashe !!
Sad Shayari Gujarati
3 years ago
દિલથી આભાર તારો, મારા માસુમ
દિલથી આભાર તારો,
મારા માસુમ દિલને
તોડવા માટે !!
dil thi aabhar taro,
mara masum dil ne
todava mate !!
Broken Heart Shayari Gujarati
3 years ago
