લોકો કહે છે તું દરેકનું
લોકો કહે છે
તું દરેકનું દિલ જીતી લે છે,
એમને શું ખબર હું મારું દિલ જ
હારીને બેઠો છું !!
loko kahe chhe
tu darek nu dil jiti le chhe,
emane shun khabar hu maru dil j
harine betho chhu !!
Broken Heart Shayari Gujarati
3 years ago
ન રહો ઉદાસ ન સાંભળો
ન રહો ઉદાસ
ન સાંભળો કોઇની બકવાસ
બસ જીવો બિન્દાસ !!
😊😊😊😊😊😊😊
na raho udas
na sambhalo koini bakavas
bas jivo bindas !!
😊😊😊😊😊😊😊
Gujarati Jokes
3 years ago
દીકુ તું કહે છો કે
દીકુ તું કહે છો કે આપણા
બંનેનું એક થવું શક્ય નથી,
પણ હું કહું છું કે આ દુનિયામાં
ચમત્કાર પણ કંઈ ઓછા
નથી થતા !!
diku tu kahe chho ke aapana
bannenu ek thavu shaky nathi,
pan hu kahu chhu ke duniyama
chamatkar pan kai ochha
nathi thata !!
Breakup Shayari Gujarati
3 years ago
તારી બેશુમાર યાદ આવી રહી
તારી બેશુમાર
યાદ આવી રહી છે,
લાગે છે આજે ફરી
પાંપણો ભીની થશે !!
tari beshumar
yad aavi rahi chhe,
lage chhe aaje fari
pampano bhini thashe !!
Miss You Shayari Gujarati
3 years ago
ખરેખર હૃદય કાંપે છે, જયારે
ખરેખર હૃદય કાંપે છે,
જયારે વિશ્વાસ માટે કોઈ
પોતાનું સાબિતી માંગે છે !!
kharekhar raday kampe chhe,
jayare vishvas mate koi
potanu sabiti mange chhe !!
Sad Shayari Gujarati
3 years ago
એટલું તો લોકો પાણીને પણ
એટલું તો લોકો પાણીને
પણ ફિલ્ટર નથી કરતા,
જેટલું આજકાલ પોતાના
DP ને ફિલ્ટર કરે છે !!
😂😂😂😂😂😂
etalu to loko panine
pan filter nathi karata,
jetalu aajakal potana
dp ne filter kare chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
વ્યસ્ત વ્યક્તિત્વ તો ઘણા છે
વ્યસ્ત વ્યક્તિત્વ
તો ઘણા છે દુનિયામાં,
બસ મસ્ત વ્યક્તિત્વ
મળવા મુશ્કેલ છે !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐
vyast vyaktitv
to ghana chhe duniyama,
bas mast vyaktitv
malava muskel chhe !!
💐🌸🙏shubh ratri🙏🌸💐
Good Night Shayari Gujarati
3 years ago
મારે મન ખુશી એટલે, તું
મારે મન ખુશી એટલે,
તું હસે ને એમાં હું
ભળી જાઉં !!
mare man khushi etale,
tu hase ne ema hu
bhali jau !!
Romantic Shayari Gujarati
3 years ago
તમે જેની પાછળ પડ્યા છો,
તમે જેની પાછળ પડ્યા છો,
એ તમારાથી આગળ જ રહેવાના છે
એ વાત ખ્યાલમાં રાખજો !!
tame jeni pachhal padya chho,
e tamarathi aagal j rahevana chhe
e vat khyal ma rakhajo !!
Life Quotes Gujarati
3 years ago
મળેલી જીત પર આટલું અભિમાન
મળેલી જીત પર આટલું
અભિમાન ના કરો સાહેબ,
માટીને પૂછી જુઓ
આજકાલ સિકંદર ક્યાં છે !!
maleli jit par aatalu
abhiman na karo saheb,
matine puchi juo
aajakal sikandar kya chhe !!
Life Quotes Gujarati
3 years ago
