સારું નથી હોતું, બહુ સારું
સારું નથી હોતું,
બહુ સારું હોવું પણ !!
saru nathi hotu,
bahu saru hovu pan !!
Sad Shayari Gujarati
3 years ago
માન્યું કે હું સિંગલ છું,
માન્યું કે હું સિંગલ છું,
પણ રાત્રે બે વાગ્યા સુધી
ઓનલાઈન રહીને,
લોકોને ટેન્શનમાં
જરૂર નાખી દઉં છું !!
😂😂😂😂😂😂
manyu ke hu singale chhu,
pan ratre be vagye sudhi
online rahine,
lokone tension ma
jarur nakhi dau chhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પ્રેમ એ જબરદસ્ત છે, તેમાં
પ્રેમ એ જબરદસ્ત છે,
તેમાં જબરદસ્તી ના કરો,
તેને જબરદસ્ત રીતે કરો !!
prem e jabaradast chhe,
tema jabaradasti na karo,
tene jabaradast rite karo !!
Love Shayari Gujarati
3 years ago
ખુબ ટૂંકુ પરંતુ ખુબ જ
ખુબ ટૂંકુ
પરંતુ ખુબ જ સાચું,
આપણો સ્વભાવ જ
આપણું ભવિષ્ય છે !!
khub tunku
parantu khub j sachu,
aapano svabhav j
aapanu bhavishy chhe !!
Gujarati Suvichar
3 years ago
જે સરખી રીતે તમને મનાવી
જે સરખી રીતે તમને
મનાવી પણ ના શકે,
એની સાથે ભવિષ્યનો
વિચાર પણ ના કરાય !!
je sarakhi rite tamane
manavi pan na shake,
eni sathe bhavishy no
vichar pan na karay !!
Gujarati Suvichar
3 years ago
હાથ જાલી હમણાં જ બહાર
હાથ જાલી હમણાં જ
બહાર કાઢી તારી યાદને,
બેશરમ છે યાદ તારી
હમણાં જ પાછી આવશે !!
hath jali hamana j
bahar kadhi tari yad ne,
besharam chhe yad tari
hamana j pachhi aavashe !!
Miss You Shayari Gujarati
3 years ago
સળગતી ગઈ જિંદગી, ઉઘડતા રહ્યાં
સળગતી ગઈ જિંદગી,
ઉઘડતા રહ્યાં રહસ્યો,
ન કોઈએ કાંઈ ઢાંક્યું કે
ન કોઈનાથી કાંઈ છાનું રહ્યું !!
salagati gai jindagi,
ughadata rahya rahasyo,
na koie kai dhankyu ke
na koinathi kai chhanu rahyu !!
Life Quotes Gujarati
3 years ago
એક હાર થી કોઈ ફકીર
એક હાર થી કોઈ
ફકીર નથી બની જતું અને,
એક જીત થી કોઈ સિકંદર
નથી બની જતું !!
ek har thi koi
fakir nathi bani jatu ane,
ek jit thi koi sikandar
nathi bani jatu !!
Life Quotes Gujarati
3 years ago
કેટલી ચાલક હતી તું ગીફ્ટમાં
કેટલી ચાલક
હતી તું ગીફ્ટમાં
ઘડિયાળ તો આપી ગઈ,
પણ ત્યાર પછી સમય
આપવાનું ભૂલી ગઈ !!
ketali chalak
hati tu gift ma
ghadiyal to aapi gai,
pan tyar pachhi samay
aapavanu bhuli gai !!
Breakup Shayari Gujarati
3 years ago
આંખી જિંદગી પૂરી થઈ ગયા
આંખી જિંદગી પૂરી થઈ
ગયા પછી સમજાય છે કે,
" રામ નામ જ સત્ય છે " !!
🌻🌸🙏શુભ સવાર🙏🌸🌻
aankhi jindagi puri thai
gaya pachhi samajay chhe ke,
" ram nam j saty chhe" !!
🌻🌸🙏shubh savar🙏🌸🌻
Good Morning Quotes Gujarati
3 years ago
