Shala Rojmel
અભિમાન એક એવી ખરાબ ભૂખ

અભિમાન એક એવી
ખરાબ ભૂખ છે સાહેબ,
જે તમારા સારા સંબંધોનો
પહેલો ભોગ લેશે !!

abhiman ek evi
kharab bhukh chhe saheb,
je tamara sara sambandhono
pahelo bhog leshe !!

Life Quotes Gujarati

3 years ago

મારું તો બસ એક જ

મારું તો બસ
એક જ સપનું છે,
હેલિકોપ્ટર લઈને
પતંગ લુંટવા જવાનું !!
😜😜😜😜😜😜

maru to bas
ek j sapanu chhe,
helikoptar laine
patang luntava javanu !!
😜😜😜😜😜😜

Gujarati Jokes

3 years ago

કાશ તું આવીને મને Merry

કાશ તું આવીને મને
Merry Christmas કહે,
અને હું તને Marry Me કહું !!

kash tu aavine mane
merry christmas kahe,
ane hu tane marry me kahu !!

જરૂરથી વધારે સારા બનશો, તો

જરૂરથી
વધારે સારા બનશો,
તો લોકો લીંબુની જેમ
નિચવ્યા રાખશે !!

jarur thi
vadhare sara banasho,
to loko limbuni jem
nichavya rakhashe !!

Life Quotes Gujarati

3 years ago

પેટ્રોલ અને ડુંગળીમાં ભાવ વધારા

પેટ્રોલ અને ડુંગળીમાં
ભાવ વધારા સુધી તો ઠીક છે,
પણ જો ચા ના ભાવ વધાર્યા તો
લાશો બિછાવી દઈશું લાશો !!
😂😂😂😂😂😂

petrol ane dungalima
bhav vadhara sudhi to thik chhe,
pan jo cha na bhav vadharya to
lasho bichhavi daishu lasho !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

નામ બનાવવા માટે, પહેલા કામ

નામ બનાવવા માટે,
પહેલા કામ કરવું પડે છે !!

nam banavava mate,
pahela kam karavu pade chhe !!

Gujarati Suvichar

3 years ago

અજાણ્યા રહીને ખુદની જાતને તુટતી

અજાણ્યા રહીને ખુદની
જાતને તુટતી બચાવી જ નહીં,
કદી તારા વગરની મારી દુનિયા
મેં વિચારી જ નહીં !!

ajanya rahine khud ni
jatane tutati bachavi j nahi,
kadi tara vagar ni mari duniya
me vichari j nahi !!

ઓલવતા પહેલા જાણવું કે આગ

ઓલવતા પહેલા
જાણવું કે આગ છે કે તાપણું,
અને ખાસ એ જોવું કે
બીજાનું છે કે આપણું !!

olavata pahela
janavu ke aag chhe ke tapanu,
ane khas e jovu ke
bijanu chhe ke aapanu !!

Gujarati Suvichar

3 years ago

પહેલો હોય કે બીજો ફર્ક

પહેલો હોય કે બીજો
ફર્ક નથી પડતો,
પ્રેમ તો બસ
સાચો હોવો જોઈએ !!

pahelo hoy ke bijo
fark nathi padato,
prem to bas
sacho hovo joie !!

Love Shayari Gujarati

3 years ago

બહુ પ્રેમ કરું છું હું

બહુ પ્રેમ કરું છું
હું એને દોસ્ત,
જેની સાથે મારે માત્ર
આંખોની જ ઓળખાણ છે !!

bahu prem karu chhu
hu ene dost,
jeni sathe mare matr
aankhoni j olakhan chhe !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.