આત્મનિર્ભર રહેવા કરતા, મને તારા
આત્મનિર્ભર રહેવા કરતા,
મને તારા પર નિર્ભર
રહેવું ગમશે !!
aatmanirbhar raheva karata,
mane tara par nirbhar
rahevu gamashe !!
Romantic Shayari Gujarati
3 years ago
ફરીથી ધબકવા લાગે છે મારું
ફરીથી ધબકવા
લાગે છે મારું આ દિલ,
જયારે કોઈ કહે છે એ હજુ
પણ તને યાદ કરે છે !!
farithi dhabakava
lage chhe maru dil,
jayare koi kahe chhe e haju
pan tane yad kare chhe !!
Miss You Shayari Gujarati
3 years ago
નોટો કીમતી અને ઈમાનદારી સસ્તી
નોટો કીમતી
અને ઈમાનદારી સસ્તી છે,
અહીંયા સંબંધોનો મતલબ જ એ
કે મતલબના સંબંધ છે !!
noto kimati
ane imanadari sasti chhe,
ahinya sambandhono matalab j e
ke matalab na sambandh chhe !!
Sad Shayari Gujarati
3 years ago
એ મને છોડીને આજે ખુશ
એ મને છોડીને આજે ખુશ છે,
જે ક્યારેક મારાથી દુર જવાની વાત
સાંભળીને રડી પડતી હતી !!
e mane chhodine aaje khush chhe,
je kyarek marathi dur javani vat
sambhaline radi padati hati !!
Breakup Shayari Gujarati
3 years ago
બસ થોડા દિવસ રાહ જો,
બસ થોડા
દિવસ રાહ જો,
લોકડાઉન પછી
પાક્કું મળીશું !!
bas thoda
divas rah jo,
lockdown pachhi
pakku malishu !!
Breakup Shayari Gujarati
3 years ago
તમને ન ગમે એવું ન
તમને ન ગમે એવું ન કરો,
તો જ તમે તમને ગમતું હોય
એવું કરી શકશો !!
tamane na game evu na karo,
to j tame tamane gamatu hoy
evu kari shakasho !!
Life Quotes Gujarati
3 years ago
આજે આખો દિવસ ઘરમાં રહ્યો
આજે આખો દિવસ
ઘરમાં રહ્યો તો લાગ્યું,
મારી ઘરવાળી આમ તો
સારી માણસ છે !!
😂😂😂😂😂😂
aaje aakho divas
ghar ma rahyo to lagyu,
mari gharavali aam to
sari manas chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ખુલ્લેઆમ જીવવાની મને ટેવ છે,
ખુલ્લેઆમ
જીવવાની મને ટેવ છે,
બસ કોઈ દિલથી
પૂછતું નથી તને કેમ છે !!
khulle aam
jivavani mane tev chhe,
bas koi dil thi
puchhatu nathi tane kem chhe !!
Sad Shayari Gujarati
3 years ago
બહુ બધા લોકો છે એને
બહુ બધા લોકો છે
એને ખુશ રાખવા માટે,
અને એક હું જ છું જે એની
યાદોથી ખુશ રહું છું !!
bahu badha loko chhe
ene khush rakhava mate,
ane ek hu j chhu je eni
yadothi khush rahu chhu !!
Broken Heart Shayari Gujarati
3 years ago
લોકો આપણને જાણવા કરતા, ધારણાઓથી
લોકો આપણને
જાણવા કરતા,
ધારણાઓથી વધારે
ઓળખતા હોય છે !!
loko aapan ne
janava karata,
dharanaothi vadhare
olakhata hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
