આજકાલ લોહી આપવાવાળા ઓછા, અને
આજકાલ લોહી
આપવાવાળા ઓછા,
અને પીવાવાળા વધારે છે !!
😂😂😂😂😂😂
aajakal lohi
aapavavala ochha,
ane pivavala vadhare chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
અમુક લોકોનો જનમ, બ્લોક થવા
અમુક લોકોનો જનમ,
બ્લોક થવા માટે જ
થયો હોય છે !!
😂😂😂😂😂😂
amuk lokono janam,
block thava mate j
thayo hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
છીનવી લેવા દો ઈચ્છા થાય
છીનવી લેવા દો
ઈચ્છા થાય એટલું,
નસીબ કોણ છીનવી
જશે સાહેબ !!
chhinavi leva do
ichchha thay etalu,
nasib kon chhinavi
jashe saheb !!
Sad Shayari Gujarati
3 years ago
માં અને પત્નીમાં શું ફર્ક ?
માં અને પત્નીમાં શું ફર્ક ?
માં આપણી રગેરગ જાણતી હોય,
અને પત્ની આપણી દુખતી રગ !!
😂😂😂😂😂😂
ma ane patnima shu fark?
ma aapani ragerag janati hoy,
ane patni aapani dukhati rag !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ક્યારેક કોઈકની જિંદગી બની તો
ક્યારેક કોઈકની જિંદગી
બની તો જુઓ સાહેબ,
જિંદગી તમારી બનીને
ના રહે તો કહેજો !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
kyarek koik ni jindagi
bani to juo saheb,
jindagi tamari banine
na rahe to kahejo !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
3 years ago
એકવાર પણ ના રોક્યો એમણે
એકવાર પણ
ના રોક્યો એમણે મને,
લગભગ એમને મારા
જવાની જ રાહ હતી !!
ekavar pan
na rokyo emane mane,
lagabhag emane mara
javani j rah hati !!
Broken Heart Shayari Gujarati
3 years ago
આ જમાનામાં બહુ અઘરું છે,
આ જમાનામાં બહુ અઘરું છે,
પોતાનો પ્રેમ સાબિત કરવો !!
aa jamanama bahu agharu chhe,
potano prem sabit karavo !!
Love Shayari Gujarati
3 years ago
આપવા જ માંગે છે તો
આપવા જ માંગે છે
તો આટલું દઈ દે મને,
યાદ એવી આપ જેને
યાદ ના કરવી પડે !!
aapava j mange chhe
to aatalu dai de mane,
yad evi aap jene
yad na karavi pade !!
Miss You Shayari Gujarati
3 years ago
ઘણા સમયથી મન થાય છે
ઘણા સમયથી મન થાય છે
તને એ સવાલ પૂછવાનો,
જેના જવાબમાં તું કહે
કબુલ છે કબુલ છે કબુલ છે !!
ghana samay thi man thay chhe
tane e saval puchavano,
jena javab ma tu kahe
kabul chhe kabul chhe kabul chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
ઓયે પાગલ તું પણ સાંભળી
ઓયે પાગલ
તું પણ સાંભળી લે,
જો હું તારો નહીં તો
બીજા કોઈનો નહીં !!
oye pagal
tu pan sambhali le,
jo hu taro nahi to
bija koino nahi !!
Romantic Shayari Gujarati
3 years ago
