દુર્ભાગ્ય બીજું હોય શું એનાથી
દુર્ભાગ્ય બીજું હોય શું
એનાથી વધારે ?
સંગાથમાં તું હોય ને
વરસાદ ન આવે !!
durbhagy biju hoy shu
enathi vadhare?
sangath ma tu hoy ne
varasad na aave !!
Broken Heart Shayari Gujarati
3 years ago
અમુક છોકરાઓ એટલા શરીફ હોય
અમુક છોકરાઓ
એટલા શરીફ હોય છે,
કે છોકરીને જોતા જ એક
આંખ બંધ કરી લે છે !!
😂😂😂😂😂😂
amuk chhokarao
etala sharif hoy chhe,
ke chhokarine jota j ek
aankh bandh kari le chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ભૂલ કરવા માટે કોઈ સમય
ભૂલ કરવા માટે કોઈ
સમય સારો નથી હોતો,
પરંતુ થઇ ગયેલી ભૂલને સુધારવા
કોઈ સમય ખરાબ નથી હોતો !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
bhul karava mate koi
samay saro nathi hoto,
parantu thai gayeli bhul ne sudharava
koi samay kharab nathi hoto !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
3 years ago
#Time મળે તો વાત કરી
#Time મળે
તો વાત કરી લેજે,
હું તારા #Message ની
રાહ જોવું છું !!
#time male
to vat kari leje,
hu tara #message ni
rah jovu chhu !!
Breakup Shayari Gujarati
3 years ago
કોઈ પોતાનું નથી હોતું, દુનિયામાં
કોઈ પોતાનું નથી હોતું,
દુનિયામાં એક ફોન સિવાય !!
😂😂😂😂😂😂
koi potanu nathi hotu,
duniyama ek phone sivay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જે વાતો ભૂલવાની હતી એ
જે વાતો ભૂલવાની
હતી એ જ યાદ છે,
એટલે જ તો જિંદગી
થોડી નારાજ છે !!
je vato bhulavani
hati e j yad chhe,
etale j to jindagi
thodi naraj chhe !!
Sad Shayari Gujarati
3 years ago
પોતાના માટે નહીં તો એ
પોતાના માટે નહીં તો
એ લોકો માટે સફળ થાઓ,
જે લોકો તમને નિષ્ફળ
જોવા માંગે છે !!
potana mate nahi to
e loko mate safal thao,
je loko tamane nishfal
jova mange chhe !!
Life Quotes Gujarati
3 years ago
હંમેશા જે દિલના સાચા હોય
હંમેશા જે
દિલના સાચા હોય છે,
જોઈ લેજો વધુ પડતા
એ જ એકલા હોય છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
hammesha je
dil na sacha hoy chhe,
joi lejo vadhu padata
e j ekala hoy chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
3 years ago
આમ તો એ પાગલ ધાબા
આમ તો એ પાગલ
ધાબા પર આવેલી પતંગ લુંટવા,
પણ ખબર નહીં ક્યારે મારું
દિલ લૂટીને જતી રહી !!
aam to e pagal
dhaba par aaveli patang luntava,
pan khabar nahi kyare maru
dil lutine jati rahi !!
Romantic Shayari Gujarati
3 years ago
જિંદગી જીવવાના બે જ નિયમ,
જિંદગી
જીવવાના બે જ નિયમ,
કાં તો નમી જાઓ ને કાં તો
ખમી જાઓ !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
jindagi
jivavana be j niyam,
ka to nami jao ne ka to
khami jao !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
3 years ago
