ટાઈમપાસ કરીને કોઇથી પીછો છોડવો
ટાઈમપાસ કરીને કોઇથી
પીછો છોડવો આસાન છે,
પણ સાચો પ્રેમ કરીને કોઇથી
દુર જવું બહુ અઘરું છે !!
timepass karine koithi
pichho chhodavo aasan chhe,
pan sacho prem karine koithi
dur javu bahu agharu chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
બહુ ક્યુટ હોય છે એ
બહુ ક્યુટ હોય છે એ કપલ,
જે લવર હોવાની સાથે
દોસ્ત પણ હોય !!
bahu cute hoy chhe e couple,
je lover hovani sathe
dost pan hoy !!
Romantic Shayari Gujarati
3 years ago
સગવડ એટલી છે કે ગમે
સગવડ એટલી છે
કે ગમે ત્યાં હસી શકો,
અગવડ એટલી છે કે
ગમે ત્યાં રડી ના શકો !!
sagavad etali chhe
ke game tya hasi shako,
agavad etali chhe ke
game tya radi na shako !!
Sad Shayari Gujarati
3 years ago
પ્રેમની જરૂરિયાત ભલે બધાને હોય,
પ્રેમની જરૂરિયાત
ભલે બધાને હોય,
પણ પ્રેમની કદર તો માત્ર
કોઈકને જ હોય છે !!
prem ni jaruriyat
bhale badhane hoy,
pan prem ni kadar to matr
koik ne j hoy chhe !!
Love Shayari Gujarati
3 years ago
હું મારી ફીલિંગ્સ તો હમણાં
હું મારી ફીલિંગ્સ તો
હમણાં એને કહી દઉં,
પણ એ બીજા ફ્રેન્ડસમાંથી
નવરો થાય તો ને !!
😂😂😂😂😂😂
hu mari filings to
hamana ene kahi dau,
pan e bija friends mathi
navaro thay to ne !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જેટલો પહેલા હતો એટલો અત્યારે
જેટલો પહેલા હતો એટલો
અત્યારે હરખ નથી રહ્યો,
હું હોઉં કે ના હોઉં એને
કોઈ ફરક નથી રહ્યો !!
jetalo pahela hato etalo
atyare harakh nathi rahyo,
hu hou ke na hou ene
koi farak nathi rahyo !!
Broken Heart Shayari Gujarati
3 years ago
દુનિયાનું સૌથી ઝડપી અલાર્મ મારી
દુનિયાનું સૌથી ઝડપી
અલાર્મ મારી મમ્મી છે,
7 વાગ્યે જગાડવાનું કયો તો
6 વાગતામાં જગાડીને
મૂકી દે છે !!
😂😂😂😂😂😂
duniyanu sauthi zadapi
alarm mari mummy chhe,
7 vagye jagadavanu kayo to
6 vagatama jagadine
muki de chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મારું બસ એક જ સપનું
મારું બસ
એક જ સપનું છે,
હું અને તું હંમેશા
સાથે જ રહીશું !!
maru bas
ek j sapanu chhe,
hu ane tu hammesha
sathe j rahishu !!
Romantic Shayari Gujarati
3 years ago
દુઃખ તો થાય જ ને
દુઃખ તો થાય જ ને સાહેબ,
જેને જીવ કરતા વધારે ચાહ્યા
એ જ છોડીને જાય તો !!
dukh to thay j ne saheb,
jene jiv karata vadhare chahya
e j chhodine jay to !!
Broken Heart Shayari Gujarati
3 years ago
એક ક્ષણ જોયા એમને અને
એક ક્ષણ જોયા એમને
અને એ ખાસ બની ગયા,
કેમ છો ? એવા બે શબ્દોમાં
એ મારા શ્વાસ બની ગયા !!
ek kshan joya emane
ane e khas bani gaya,
kem chho? eva be shabdoma
e mara shvas bani gaya !!
Romantic Shayari Gujarati
3 years ago
