Shala Rojmel
જીવીશું ત્યાં સુધી સાથે રહીશું,

જીવીશું
ત્યાં સુધી સાથે રહીશું,
આવા Promise પછી
કરજો સાહેબ,
પહેલા Time પર Reply આપતા શીખો !!

jivishu
tya sudhi sathe rahishu,
aava promise pachhi
karajo saheb,
pahela time par reply
aapata shikho !!

સ્ટેશન જેવી થઇ ગઈ છે

સ્ટેશન જેવી
થઇ ગઈ છે જિંદગી,
જ્યાં લોકો તો બહુ છે
પણ આપણું કોઈ નથી !!

station jevi
thai gai chhe jindagi,
jya loko to bahu chhe
pan aapanu koi nathi !!

Life Quotes Gujarati

3 years ago

જિંદગીની યાદોમાં એ યાદને હમેશા

જિંદગીની યાદોમાં
એ યાદને હમેશા યાદ રાખવી,
જે યાદોને યાદ કરવાથી આ
જિંદગી યાદગાર બનતી હોય !!

jindagini yadoma
e yad ne hamesha yad rakhavi,
je yadone yad karavathi aa
jindagi yadagar banati hoy !!

શતરંજનું જ્ઞાન નહોતું એટલે થાપ

શતરંજનું જ્ઞાન નહોતું
એટલે થાપ ખાઈ ગયો,
તમે ચાલો ચાલ્યા અને હું
એને સંબંધ સમજી બેઠો !!

satranj nu gnan nahotu
etale thap khai gayo,
tame chalo chalya ane hu
ene sambandh samaji betho !!

Sad Shayari Gujarati

3 years ago

નારાજગી અને એ પણ તારા

નારાજગી અને
એ પણ તારા પર ?
ના દિકા હું તો બસ
સમયથી નારાજ છું !!

narajagi ane
e pan tara par?
na dika hu to bas
samay thi naraj chhu !!

તારું અને મારું મળવું છે

તારું અને મારું
મળવું છે કંઇક આવું,
જાણે ધરાનું તરસવું અને
આભનું વરસવું !!

taru ane maru
malavu chhe kaik aavu,
jane dharanu tarasavu ane
aabh nu varasavu !!

આપણી ખુશીઓ કાચ જેવી હોય

આપણી ખુશીઓ
કાચ જેવી હોય છે,
કોણ જાણે કેટલાયને
ખૂંચતી હોય છે !!

aapani khushio
kach jevi hoy chhe,
kon jane ketalay ne
khunchati hoy chhe !!

Sad Shayari Gujarati

3 years ago

બસ હંમેશા તારો સાથ હોય,

બસ હંમેશા
તારો સાથ હોય,
એથી વિશેષ બીજું શું
ખાસ હોય !!

bas hammesha
taro sath hoy,
ethi vishesh biju shu
khas hoy !!

પ્રેમ તો પ્રેમ છે સાહેબ,

પ્રેમ તો પ્રેમ છે સાહેબ,
એ તો દરિયા અને આકાશ
વચ્ચે પણ થઇ શકે !!

prem to prem chhe saheb,
e to dariya ane aakash
vachche pan thai shake !!

Love Shayari Gujarati

3 years ago

મારા ઘરે કોઈને ઘડિયાળમાં જોતા

મારા ઘરે
કોઈને ઘડિયાળમાં
જોતા નથી આવડતું,
સવાર સવારમાં મને ઉઠાડીને
પૂછે છે કે જો કેટલા વાગ્યા !!
😜😜😜😜😜😜

mara ghare
koine ghadiyal ma
jota nathi aavadatu,
savar savar ma mane uthadine
puchhe chhe ke jo ketala vagya !!
😜😜😜😜😜😜

Gujarati Jokes

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.