Shala Rojmel
દરેક માણસ પાસે એક એવું

દરેક માણસ પાસે એક
એવું મોટું કબ્રસ્તાન હોવું જોઈએ,
કે જેમાં એ પોતાના મિત્રોના
દોષો દફનાવી શકે !!

darek manas pase ek
evu motu kabrastan hovu joie,
ke jema e potana mitrona
dosho dafanavi shake !!

પલળી જાવા દો અમને આ

પલળી જાવા દો અમને
આ વરસાદના પાણીમાં,
કેમ કે પ્રેમની આગમાં અમે
ખુબ બળી ચુક્યા છીએ !!
💘💘💘💘💘💘💘💘

palali java do amane
aa varasad na panima,
kem ke prem ni aag ma ame
khub bali chukya chhie !!
💘💘💘💘💘💘💘💘

જે એક પણ ગુનો માફ

જે એક પણ ગુનો માફ
ન કરે તે ન્યાયધીશ અને,
જેના શરણમાં જવાથી હજારો
ગુના માફ કરે તે દ્વારકાધીશ !!
🌷🌷🌷🌷🌷🌷🌷

je ek pan guno maf
na kare te nyayadhish ane,
jena sharan ma javathi hajaro
guna maf kare te dvarakadhish !!
🌷🌷🌷🌷🌷🌷🌷

Life Quotes Gujarati

3 years ago

ખબર છે બધાં જ વાસણોમાંથી

ખબર છે બધાં જ
વાસણોમાંથી ખાલી માટલાનું
જ પાણી ઠંડુ કેમ હોય છે,
કેમ કે એ દેશની માટીમાંથી
બનેલું હોય છે !!
🍀🌻🙏શુભ રાત્રી🙏🌻🍀

khabar chhe badh j
vasano mathi khali matalanu
j pani thandu kem hoy chhe,
kem ke e desh ni mati mathi
banelu hoy chhe !!
🍀🌻🙏shubh ratri🙏🌻🍀

પહેલે ડર લગતા થા ઉસે

પહેલે ડર
લગતા થા ઉસે ખોને સે,
અબ કોઈ ભી ફર્ક નહિ પડતાં
ઉસકે હોને યા ના હોને સે !!

pahele dar
lagata tha use khone se,
ab koi bhi fark nahi padata
usake hone ya na hone se !!

સાચું બોલવાવાળા લોકો, કોઈને સારા

સાચું બોલવાવાળા લોકો,
કોઈને સારા જ નથી લાગતાં !!

sachu bolavavala loko,
koine sara j nathi lagata !!

Gujarati Suvichar

3 years ago

એક તું જ આનાકાની કરે

એક તું જ
આનાકાની કરે છે,
બાકી તારી યાદોં તો
રોજ મનમાની કરે છે !!

ek tu j
aanakani kare chhe,
baki tari yado to
roj manmani kare chhe !!

જે લોકો કહેતા હોય છે

જે લોકો કહેતા હોય છે
કે મારે લગન નથી કરવા,
લગન પછી સૌથી વધારે
બાળકો એને જ હોય છે !!

je loko kaheta hoy chhe
ke mare lagan nathi karava,
lagan pachhi sauthi vadhare
balako ene j hoy chhe !!

Gujarati Jokes

3 years ago

સંબંધ બાંધતા જ વાર લાગે

સંબંધ બાંધતા જ વાર લાગે છે,
તોડવા માટે તો ખાલી તમારું
મોઢું ફેરવી લેવું જ કાફી છે !!

sambandh bandhata j var lage chhe,
todava mate to khali tamaru
modhu feravi levu j kafi chhe !!

જિંદગીમાં એકવાર જ થાય છે

જિંદગીમાં
એકવાર જ થાય છે પ્યાર,
જો નિભાવી શકો તો જ
કરજો તમે યાર !!

jindagima
ekavar j thay chhe pyar,
jo nibhavi shako to j
karajo tame yar !!

Love Shayari Gujarati

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.