બસ હસવાનું પસંદ છે મને,
બસ હસવાનું પસંદ છે મને,
પછી એ મારું હોય કે તારું !!
bas hasavanu pasand chhe mane,
pachi e maru hoy ke taru !!
Romantic Shayari Gujarati
3 years ago
સપના તો બહુ મીઠા જોયા
સપના તો
બહુ મીઠા જોયા હતા મેં,
ખબર નહીં આંખના આંસુ
ખારા કેમ થઇ ગયા !!
sapan to
bahu mith joy hat me,
khabar nahi ankhan ansu
khar kem thai gay !!
Sad Shayari Gujarati
3 years ago
આ લોકડાઉનમાં વર્ષોનું સપનું પૂરું
આ લોકડાઉનમાં વર્ષોનું સપનું પૂરું થયું,
હું પોતું કરતો હતો ને મારી વાઈફએ એક
પગલું પાડ્યું એટલે ધમકાવી જ નાખી !!
😂😂😂😂😂😂
a lockdown varshonu sapanu puru thayu,
hu potu karato hato ne mari wifea ek
pagalu padyu etale dhamakavi j nakhi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જાણું છું કે તું મારા
જાણું છું કે તું
મારા વિના નહીં રહી શકે,
છતાં તું કદીયે મને એ
કહી નહીં શકે !!
janu chhu ke tu
mar vin nahi rahi shake,
chat tu kadiye mane e
kahi nahi shake !!
Romantic Shayari Gujarati
3 years ago
એક વાતનો જવાબ આપ, શું
એક વાતનો જવાબ આપ,
શું હું માત્ર ટાઈમપાસ જ હતો ?
ek vatano javab ap,
shun hu matr taimapas j hato?
Bewafa Shayari Gujarati
3 years ago
કોઈ છોકરીને એટલા પણ મેસેજ
કોઈ છોકરીને
એટલા પણ મેસેજ ના કરવા,
કે એ પોતાને કરીના અને તમને
કમીના સમજવા લાગે !!
😂😂😂😂😂😂
koi chhokarine
etal pan message na karav,
ke e potane karin ane tamane
kamin samajav lage !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
તું સંબંધમાં પણ માપપટ્ટી રાખે
તું સંબંધમાં
પણ માપપટ્ટી રાખે છે,
બાકી મારે તો શૂન્યથી પણ
ઓછા અંતરે આવવું છે !!
tu sambandham
pan mapapatti rakhe chhe,
baki mare to shunyathi pan
ocha antare avavu chhe !!
Narajagi Shayari Gujarati
3 years ago
Thank You જાન, મને આટલો
Thank You જાન,
મને આટલો બધો
પ્રેમ કરવા માટે !!
thank you jan,
mane atalo badho
prem karav mate !!
Romantic Shayari Gujarati
3 years ago
ઓયે તું મને Propose કરી
ઓયે તું મને
Propose કરી તો જો,
જો ના પાડું તો બે
ઝાપટ મારી દેજે !!
😂😂😂😂😂😂
oye tu mane
propose kari to jo,
jo na padu to be
zapat mari deje !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જવાવાળાને રસ્તો બતાવો સાહેબ, રોકવાનો
જવાવાળાને રસ્તો બતાવો સાહેબ,
રોકવાનો પ્રયત્ન કરશો તો એ
માથે ચઢીને નાચશે !!
javavalane rasto batavo saheb,
rokavano prayatn karasho to e
mathe chadhine nachashe !!
Life Quotes Gujarati
3 years ago
