એ લોકોને 21 તોપોની સલામી,
એ લોકોને
21 તોપોની સલામી,
જે શિયાળામાં પણ
રોજ નાહ્ય છે !!
😂😂😂😂😂
e lokone
21 toponi salami,
je shiyalama pan
roj nahy chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પોતાને બધા ઓળખે એવું તો
પોતાને બધા ઓળખે
એવું તો બધા ઈચ્છે છે,
પણ પોતાને કોઈ ઓળખી જાય
એ માણસને પોસાતું નથી !!
💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐
potane badha olakhe
evu to badha ichchhe chhe,
pan potane koi olakhi jay
e manas ne posatu nathi !!
💐🌺🙏shubh ratri🙏🌺💐
Good Night Shayari Gujarati
3 years ago
એવા દિવસો પણ આવ્યા છે
એવા દિવસો પણ
આવ્યા છે મારી જિંદગીમાં,
જ્યારે આંખો તો હસી છે
અને હોઠ રડ્યા છે !!
eva divaso pan
aavya chhe mari jindagima,
jyare aankho to hasi chhe
ane hoth radya chhe !!
Sad Shayari Gujarati
3 years ago
કોઈ તમને #Sorry કહે તો
કોઈ તમને #Sorry કહે તો
જરૂરી નથી એમનો વાંક હોય,
પણ કદાચ તમે એના માટે
એના #Ego કરતા વધુ ખાસ છો !!
koi tamane #sorry kahe to
jaruri nathi emano vank hoy,
pan kadach tame ena mate
ena #ego karata vadhu khas chho !!
Life Quotes Gujarati
3 years ago
પોતાને સારા બનાવી લો સાહેબ,
પોતાને સારા
બનાવી લો સાહેબ,
દુનિયામાંથી એક ખરાબ
માણસ ઓછો થઇ જશે !!
potane sara
banavi lo saheb,
duniya mathi ek kharab
manas ochho thai jashe !!
Gujarati Suvichar
3 years ago
એક તમારા મળવાથી ખુશી મળે
એક તમારા
મળવાથી ખુશી મળે છે,
બાકી એકલા તો રોજ મને
ઉદાસી જ મળે છે !!
ek tamara
malavathi khushi male chhe,
baki ekala to roj mane
udasi j male chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
ઘડિયાળ કરતા હોકાયંત્ર વધારે ઉપયોગી
ઘડિયાળ કરતા
હોકાયંત્ર વધારે ઉપયોગી છે,
કારણ કે કેટલો સમય ચાલ્યા
તેના કરતા કઈ દિશામાં ચાલ્યા
એ વધુ મહત્વનું છે.
ghadiyal karata
hokayantr vadhare upayogi chhe,
karan ke ketalo samay chalya
tena karata kai dishama chalya
e vadhu mahatv nu chhe.
Gujarati Suvichar
3 years ago
પ્રેમથી આપું છું હૈયું, ગમે
પ્રેમથી આપું છું હૈયું,
ગમે તો રાખ નહીતર
રમીને પાછું આપ.
premathi apu chhu haiyu,
game to rakh nahitar
ramine pachhu ap.
Love Shayari Gujarati
3 years ago
સો વાતો દિલથી બોલી હશે
સો વાતો દિલથી
બોલી હશે એ નહીં દેખાય,
ગુસ્સામાં એક વાત કહેશો
તો ખોટું લાગી જશે !!
so vato dilathi
boli hashe e nahi dekhay,
gussam ek vat kahesho
to khotu lagi jashe !!
Narajagi Shayari Gujarati
3 years ago
ભક્તિ અને ભરોસો એટલો કરો,
ભક્તિ અને ભરોસો એટલો કરો,
કે મુસીબત તમારા પર આવે અને
ચિતા ખુદ ઉપરવાળો કરે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
bhakti ane bharoso etalo karo,
ke musibat tamar par ave ane
chit khud uparavalo kare !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
3 years ago
