એક ભૂલ હું રોજ કરી
એક ભૂલ હું
રોજ કરી રહ્યો છું,
જે મળવાના નથી એના
પર મરી રહ્યો છું !!
ek bhul hu
roj kari rahyo chhu,
je malavan nathi en
par mari rahyo chhu !!
Broken Heart Shayari Gujarati
3 years ago
લગ્ન એના પણ થશે ને
લગ્ન એના પણ
થશે ને મારા પણ થશે,
પણ અમારા થયા હોત તો
વાત કંઇક અલગ હોત !!
lagn ena pan
thashe ne mara pan thashe,
pan amara thaya hot to
vat kaik alag hot !!
Broken Heart Shayari Gujarati
3 years ago
જે વફા કરે એની સાથે
જે વફા કરે
એની સાથે વફા કરો,
બાકી બધાને જિંદગીમાંથી
દફા કરો !!
je vafa kare
eni sathe vafa karo,
baki badhane jindagimanthi
dafa karo !!
Life Quotes Gujarati
3 years ago
મારાથી સારાની તલાશમાં, એણે મને
મારાથી સારાની તલાશમાં,
એણે મને પણ ખોઈ દીધો !!
marathi sarani talasham,
ene mane pan khoi didho !!
Broken Heart Shayari Gujarati
3 years ago
કોણ કહે છે નસીબથી જ
કોણ કહે છે
નસીબથી જ બધું મળે છે,
મહેનત કરી જુઓ હારીને
પણ સુકુન મળશે !!
kon kahe chhe
nasibathi j badhu male chhe,
mahenat kari juo harine
pan sukun malashe !!
Life Quotes Gujarati
3 years ago
તને ભૂલવાનો કોઈ સવાલ જ
તને ભૂલવાનો કોઈ
સવાલ જ નથી પાગલ,
કેમ કે તું મારી નહીં મારા
દિલની પસંદગી છે !!
tane bhulavano koi
saval j nathi pagal,
kem ke tu mari nahi mara
dilani pasandagi chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
I WISH કે પેલા જેવી
I WISH કે પેલા
જેવી રીતે વાતો કરતા,
એવી રીતે ફરીથી આપણી
વાતો થાય !!
i wish ke pel
jevi rite vato karat,
evi rite farithi apani
vato thay !!
Breakup Shayari Gujarati
3 years ago
અધુરી લાગે છે સવારની ચા
અધુરી લાગે છે
સવારની ચા મારી,
તું રોજ સવારે તારી એક
સેલ્ફી મોકલ્યા કર !!
adhuri lage chhe
savarani cha mari,
tu roj savare tari ek
selfie mokaly kar !!
Romantic Shayari Gujarati
3 years ago
એ સામેથી મેસેજ કરે તો
એ સામેથી મેસેજ કરે
તો જ હું એની સાથે વાત કરીશ,
આવા વિચાર રાખશો તો
બ્રેકઅપ જ થશે !!
e samethi message kare
to j hu eni sathe vat karish,
av vichar rakhasho to
breakup j thashe !!
Narajagi Shayari Gujarati
3 years ago
હાથમાંથી છૂટે એ ત્યાગ, અને
હાથમાંથી છૂટે એ ત્યાગ,
અને હૈયાથી છૂટે એ વૈરાગ !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐
hathamanthi chute e tyag,
ane haiyathi chute e vairag !!
💐🌹🌻shubh savar🌻🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
