મિત્રોને પારખવા હોય તો ગાઢ
મિત્રોને પારખવા હોય
તો ગાઢ અંધકારમાં પારખજો,
દિવસના અજવાળામાં તો
કાચના ટુકડા પણ ચમકે છે !!
🌺🌺🌺શુભ સવાર🌺🌺🌺
mitrone parakhava hoy
to gadh andhakar ma parakhajo,
divas na ajavalama to
kach na tukada pan chamake chhe !!
🌺🌺🌺shubh savar🌺🌺🌺
Good Morning Quotes Gujarati
3 years ago
આમ તો મને ચાહવાવાળા ઘણા
આમ તો
મને ચાહવાવાળા ઘણા છે,
પણ મને તારા સિવાય કોઈનો
વિચાર આવતો જ નથી !!
aam to
mane chahavavala ghana chhe,
pan mane tara sivay koino
vichar aavato j nathi !!
Romantic Shayari Gujarati
3 years ago
જોજે ક્યાંક મોડું ના થઇ
જોજે ક્યાંક
મોડું ના થઇ જાય,
કેમ કે કાચબો તો માત્ર
વાર્તામાં જ જીતે !!
joje kyank
modu na thai jay,
kem ke kachabo to matr
vartama j jite !!
Breakup Shayari Gujarati
3 years ago
પ્રેમ કરવાની પરવાનગી ના હોય
પ્રેમ કરવાની
પરવાનગી ના હોય સાહેબ,
દિલ પર કબજો તો
આંખથી થઇ જાય !!
prem karavani
paravanagi na hoy saheb,
dil par kabajo to
aankh thi thai jay !!
Love Shayari Gujarati
3 years ago
જિંદગી મોજથી જીવી લ્યો ને
જિંદગી મોજથી
જીવી લ્યો ને સાહેબ,
બાકી એક દિવસ એવો આવશે
કે તમારા જ પ્રસંગે તમારી
ગેરહાજરી હશે.
jindagi moj thi
jivi lyo ne saheb,
baki ek divas evo aavashe
ke tamara j prasange tamari
gerhajari hashe.
Life Quotes Gujarati
3 years ago
થોડું નારાજ થઈને જોઈ લેજો,
થોડું નારાજ થઈને જોઈ લેજો,
જો સામેવાળા મનાવવા ના આવે
તો ઉમ્મીદ રાખવાનું છોડી દેજો !!
thodu naraj thaine joi lejo,
jo samevala manavava na aave
to ummid rakhavanu chhodi dejo !!
Sambandh Status Gujarati
3 years ago
સફળ મંજિલે પહોંચવા માટે, અનેક
સફળ મંજિલે પહોંચવા માટે,
અનેક કઠીન રસ્તાઓ
પાર કરવા પડે છે !!
safal manjile pahonchava mate,
anek kathin rastao
par karava pade chhe !!
Gujarati Suvichar
3 years ago
મારી પાસે દિલ હતું અને
મારી પાસે દિલ હતું
અને એની પાસે દિમાગ હતું,
કોમ્બિનેશન બહુ ખતરનાક હતું !!
mari pase dil hatu
ane eni pase dimag hatu,
combination bahu khataranak hatu !!
Broken Heart Shayari Gujarati
3 years ago
પહેલી લહેર, બીજી લહેર, ત્રીજી
પહેલી લહેર,
બીજી લહેર, ત્રીજી લહેર,
ખબર નહીં મહામારી છે
કે વેબ સીરીઝ !!
😂😂😂😂😂😂
paheli laher,
biji laher, triji laher,
khabar nahi mahamari chhe
ke veb siriz !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
હવે તો વાવાઝોડું પણ આવી
હવે તો વાવાઝોડું પણ આવી ગયું,
ખબર નહીં તું ક્યારે આવીશ !!
😂😂😂😂😂😂
have to vavazodu pan aavi gayu,
khabar nahi tu kyare aavish !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
