દુનિયા માં તમારી માં પછી
દુનિયા માં તમારી માં પછી
તમારી બહેન જ હોય છે,
જે ક્યારેય તમારું દિલ નહીં તોડે !!
duniya ma tamari ma pachhi
tamari bahen j hoy chhe,
je kyarey tamaru dil nahi tode !!
Sambandh Status Gujarati
3 years ago
બાકી તમામ નશા ફીકા લાગે,
બાકી તમામ
નશા ફીકા લાગે,
જ્યારે તલબ મને
તારી લાગે !!
baki tamam
nasha fika lage,
jyare talab mane
tari lage !!
Romantic Shayari Gujarati
3 years ago
મારી દોસ્તી સારી ના લાગે
મારી દોસ્તી સારી ના લાગે
તો બિન્દાસ્ત કહેજો મને,
ખેંચીને એક થપ્પડ મારીશ
એટલે બધું સારું લાગવા માંડશે !!
😂😂😂😂😂
mari dosti sari na lage
to bindast kahejo mane,
khenchine ek thappad marish
etale badhu saru lagava mandashe !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
અમુક પ્રેમીઓ બાઈક પર બેસીને
અમુક પ્રેમીઓ બાઈક પર
બેસીને એવી રીતે જતા હોય છે,
જાણે વાંદરી તેના બચ્ચાને
પાછળ ટીંગાડીને જતી હોય !!
😂😂😂😂😂😂
amuk premio baik par
besine evi rite jata hoy chhe,
jane vandari tena bachchane
pachhal tingadine jati hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આજકાલ લોકો અહેસાસ નહીં, માત્ર
આજકાલ
લોકો અહેસાસ નહીં,
માત્ર અહેસાન કરે છે સાહેબ !!
aajakal
loko ahesas nahi,
matr ahesan kare chhe saheb !!
Sad Shayari Gujarati
3 years ago
કામ તો પડવા દો એમને,
કામ તો પડવા દો એમને,
લોકો ગુલાબજાંબુ જેવા
મીઠા થઇ જશે !!
kam to padava do emane,
loko gulabjambu jeva
mitha thai jashe !!
Life Quotes Gujarati
3 years ago
પ્રેમ કરો તો એવો કરો,
પ્રેમ કરો તો એવો કરો,
કે તમે નહીં પણ એ
તમને ખોવાથી ડરે !!
prem karo to evo karo,
ke tame nahi pan e
tamane khovathi dare !!
Love Shayari Gujarati
3 years ago
મારાથી એની દરેક ભૂલ માફ
મારાથી એની
દરેક ભૂલ માફ થઇ જાય,
જયારે એ હસીને પૂછે કે
"તું નારાજ છો મારાથી" !!
marathi eni
darek bhul maf thai jay,
jayare e hasine puchhe ke
"tu naraj chho marathi" !!
Romantic Shayari Gujarati
3 years ago
મને જિંદગીમાં બધા લોકોની જરૂર
મને જિંદગીમાં
બધા લોકોની જરૂર પણ નથી,
બસ મને સમજવાવાળી તું છે
એ જ કાફી છે !!
😘😘😘😘😘
mane jindagima
badha lokoni jarur pan nathi,
bas mane samajavavali tu chhe
e j kafi chhe !!
😘😘😘😘😘
Romantic Shayari Gujarati
3 years ago
શું ફરક પડે પ્રેમ તો
શું ફરક પડે
પ્રેમ તો પ્રેમ છે ને,
તારી સાથે કરું કે
તારી યાદો સાથે !!
shu farak pade
prem to prem chhe ne,
tari sathe karu ke
tari yado sathe !!
Miss You Shayari Gujarati
3 years ago
