એકાંતમાં હવે તેઓ જોયા કરે
એકાંતમાં હવે
તેઓ જોયા કરે છે,
કંઇક બોલવા લાગી છે
તસ્વીર અમારી !!
ekant ma have
teo joya kare chhe,
kaik bolava lagi chhe
tasvir amari !!
Romantic Shayari Gujarati
3 years ago
પ્રેમ પહેલો હોય કે પાંચમો,
પ્રેમ પહેલો
હોય કે પાંચમો,
બસ સાચો હોવો જોઈએ !!
prem pahelo
hoy ke panch mo,
bas sacho hovo joie !!
Love Shayari Gujarati
3 years ago
અસત્ય બોલીને જીતવા કરતા, સત્ય
અસત્ય
બોલીને જીતવા કરતા,
સત્ય બોલીને હારી જવું
વધારે સારું હોય છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
asaty
boline jitava karata,
saty boline hari javu
vadhare saru hoy chhe !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
ઓળખાણ ભલે નાની રાખજો, પણ
ઓળખાણ
ભલે નાની રાખજો,
પણ પોતાની રાખજો સાહેબ !!
olakhan
bhale nani rakhajo,
pan potani rakhajo saheb !!
Life Quotes Gujarati
3 years ago
મહેનતના પરસેવાથી એટલા પલળી જાઓ,
મહેનતના પરસેવાથી
એટલા પલળી જાઓ,
કે ગરમ હવા પણ
ઠંડી લાગવા માંડે !!
mahenat na parasevathi
etala palali jao,
ke garam hava pan
thandi lagava mande !!
Gujarati Suvichar
3 years ago
ઘણી શોધ કરી મેં શ્લોક
ઘણી શોધ કરી
મેં શ્લોક અને સ્તુતિમાં,
પણ ઈશ્વર આખરે મળ્યો
સ્નેહ અને સહાનુભૂતિમાં !!
ghani shodh kari
me shlok ane stutima,
pan ishvar aakhare malyo
sneh ane sahanubhutima !!
Gujarati Suvichar
3 years ago
આજકાલ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ કરતા તો,
આજકાલ બોયફ્રેન્ડ
ગર્લફ્રેન્ડ કરતા તો,
બેસ્ટ ફ્રેન્ડના નખરા
વધી ગયા છે !!
😂😂😂😂😂😂
aajakal boyfriend
girlfriend karata to,
best friend na nakhara
vadhi gaya chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
યાદ તો એને મારી આવશે
યાદ તો એને
મારી આવશે જ સાહેબ,
કારણ કે અમે લાડ જ
એવા લડાવ્યા હતા !!
yad to ene
mari aavashe j saheb,
karan ke ame lad j
eva ladavya hata !!
Romantic Shayari Gujarati
3 years ago
અમે રાહ જોઈ રહ્યા હતા,
અમે રાહ
જોઈ રહ્યા હતા,
અને તેઓ રાહ બદલી ગયા !!
ame rah
joi rahya hata,
ane teo rah badali gaya !!
Breakup Shayari Gujarati
3 years ago
દુર રહીને પણ તું જાદુ
દુર રહીને પણ
તું જાદુ કરી જાય છે,
તને યાદ કરું અને મારો બધો
થાક ઉતરી જાય છે !!
dur rahine pan
tu jadu kari jay chhe,
tane yad karu ane maro badho
thak utari jay chhe !!
Miss You Shayari Gujarati
3 years ago
