દિકા જો તું મારો સાથ
દિકા જો
તું મારો સાથ છોડીશ,
હું વગર કોરોનાએ મરી જઈશ !!
dika jo
tu maro sath chhodish,
hu vagar corona e mari jaish !!
Romantic Shayari Gujarati
3 years ago
ડર લાગે છે હવે તો
ડર લાગે છે હવે તો
કોઈ સાથે વધારે વાત કરતા,
થોડો પ્રેમ આપીને જિંદગીભરની
યાદો આપી જાય છે !!
dar lage chhe have to
koi sathe vadhare vat karata,
thodo prem aapine jindagibhar ni
yado aapi jay chhe !!
Miss You Shayari Gujarati
3 years ago
મોટા માણસ બનવું એ બહુ
મોટા માણસ બનવું
એ બહુ સારી વાત છે,
પણ સારા માણસ બનવું
એ બહુ મોટી વાત છે !!
mota manas banavu
e bahu sari vat chhe,
pan sara manas banavu
e bahu moti vat chhe !!
Gujarati Suvichar
3 years ago
હવે દિલ નથી લાગતું કશામાં,
હવે દિલ
નથી લાગતું કશામાં,
રહું છું બસ તારા જ નશામાં !!
have dil
nathi lagatu kashama,
rahu chhu bas tara j nashama !!
Romantic Shayari Gujarati
3 years ago
બદતમીઝ હોવાનો એક ફાયદો છે,
બદતમીઝ
હોવાનો એક ફાયદો છે,
ફરી કોઈ તમને હેરાન કરવા
ના આવે !!
😂😂😂😂😂😂
badatamiz
hovano ek fayado chhe,
fari koi tamane heran karava
na aave !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
અમુક મિત્રો ડોરેમોન જેવા હોય
અમુક મિત્રો
ડોરેમોન જેવા હોય છે,
એમની પાસે દરેક પ્રોબ્લેમનું
સોલ્યુશન હોય છે !!
amuk mitro
doremon jeva hoy chhe,
emani pase darek problem nu
solution hoy chhe !!
Dosti Shayari Gujarati
3 years ago
એક પછી એક ઓછા થતા
એક પછી એક
ઓછા થતા ગયા,
સંબંધો પણ દિવસો
જેવા થતા ગયા !!
ek pachhi ek
ochha thata gaya,
sambandho pan divaso
jeva thata gaya !!
Sad Shayari Gujarati
3 years ago
શરૂઆત ભલે ગમે તેવી હોય,
શરૂઆત ભલે ગમે તેવી હોય,
બાકી પ્રેમના દરેક સંબંધનો અંત
લગ્ન જ હોવા જોઈએ !!
sharuat bhale game tevi hoy,
baki prem na darek sambandh no ant
lagn j hova joie !!
Love Shayari Gujarati
3 years ago
ક્યારેક ગમતી વ્યક્તિ પાસે, છેતરાઈ
ક્યારેક
ગમતી વ્યક્તિ પાસે,
છેતરાઈ જવામાં પણ મજા છે !!
kyarek
gamati vyakti pase,
chhetarai javama pan maja chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
સહન કરો છો તો થોડું
સહન કરો છો
તો થોડું સાચવજો,
તમે એમને શીખવાડી રહ્યા છો
કે તમારી સાથે કેમ
રહેવું જોઈએ !!
sahan karo chho
to thodu sachavajo,
tame emane shikhavadi rahya chho
ke tamari sathe kem
rahevu joie !!
Life Quotes Gujarati
3 years ago
