બહુ નાદાન છે કોઈ સમજાવો
બહુ નાદાન છે
કોઈ સમજાવો એને,
વાતો ના કરવાથી પ્રેમ
ઓછો ના થઇ જાય !!
bahu nadan chhe
koi samajavo ene,
vato na karavathi prem
ochho na thai jay !!
Breakup Shayari Gujarati
3 years ago
લોકો પૂછે છે આકાશમાં તારા
લોકો પૂછે છે
આકાશમાં તારા કેટલા છે,
સાલું એ કોઈ નથી પૂછતું કે
જમીન પર કુંવારા કેટલા છે !!
😂😂😂😂😂😂😂
loko puchhe chhe
aakash ma tara ketala chhe,
salu e koi nathi puchhatu ke
jamin par kunvara ketala chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ઓયે પાગલ લગ્ન કરી લે
ઓયે પાગલ
લગ્ન કરી લે મારી સાથે,
હંમેશા આવી રીતે જ તારું
ધ્યાન રાખીશ !!
oye pagal
lagn kari le mari sathe,
hammesha aavi rite j taru
dhyan rakhish !!
Romantic Shayari Gujarati
3 years ago
સમય અને ભાગ્ય બંને પરિવર્તનશીલ
સમય અને ભાગ્ય
બંને પરિવર્તનશીલ છે,
માટે એના પર ક્યારેય અભિમાન
ના કરવું જોઈએ !!
🌹💐🌻શુભ સવાર🌻💐🌹
samay ane bhagy
banne parivartanashil chhe,
mate ena par kyarey abhiman
na karavu joie !!
🌹💐🌻shubh savar🌻💐🌹
Good Morning Quotes Gujarati
3 years ago
નશો હતો પ્રેમનો જેમાં અમે
નશો હતો પ્રેમનો
જેમાં અમે ખોવાઈ ગયા,
ખબર પણ ના રહી કે ક્યારે
અમે એમના થઇ ગયા !!
nasho hato prem no
jema ame khovai gaya,
khabar pan na rahi ke kyare
ame emana thai gaya !!
Romantic Shayari Gujarati
3 years ago
પૂર્વજોની મિલકત હોય કે ના
પૂર્વજોની
મિલકત હોય કે ના હોય,
બસ વડીલોના આશીર્વાદ
હોવા જોઈએ !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹
purvajoni
milakat hoy ke na hoy,
bas vadilona aashirvad
hova joie !!
🌹🌻💐shubh savar💐🌻🌹
Good Morning Quotes Gujarati
3 years ago
Useless બની જાઓ, એટલે કોઈ
Useless બની જાઓ,
એટલે કોઈ તમને
વાપરી ના જાય !!
😂😂😂😂😂😂
useless bani jao,
etale koi tamane
vapari na jay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ઘણાં સપના માણસ તોડી નાખતો
ઘણાં સપના માણસ
તોડી નાખતો હોય છે,
ને ઘણાં સપના માણસને
તોડી નાખતા હોય છે !!
ghana sapana manas
todi nakhato hoy chhe,
ne ghana sapana manas ne
todi nakhata hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
તારાથી ભરેલી ચાંદની રાત હોય,
તારાથી ભરેલી
ચાંદની રાત હોય,
તું સાથે હોય અને
સામે કેદારનાથ હોય !!
tarathi bhareli
chandani rat hoy,
tu sathe hoy ane
same kedaranath hoy !!
Romantic Shayari Gujarati
3 years ago
જ્યાં મૌનથી કામ ચાલે, ત્યાં
જ્યાં મૌનથી કામ ચાલે,
ત્યાં ગર્જના નકામી !!
jya maun thi kam chale,
tya garjana nakami !!
Gujarati Suvichar
3 years ago
