કાશ કે કોઈ મને પણ
કાશ કે કોઈ
મને પણ એવું મળી જાય,
જે મને ગુમાવવાના
વિચારથી પણ ડરી જાય !!
kash ke koi
mane pan evu mali jay,
je mane gumavavana
vichar thi pan dari jay !!
Broken Heart Shayari Gujarati
3 years ago
મન ફાવે ત્યારે બ્લોક અને
મન ફાવે ત્યારે બ્લોક અને
મન ફાવે ત્યારે અનબ્લોક કરે છે,
હું એને કેટલો પ્રેમ કરું છું
એ વારેઘડીયે ચેક કરે છે !!
man fave tyare block ane
man fave tyare unblock kare chhe,
hu ene ketalo prem karu chhu
e vareghadiye check kare chhe !!
Love Shayari Gujarati
3 years ago
આંખો સુધી આવે અને વહી
આંખો સુધી આવે
અને વહી ના શકે,
એ આંસુઓનું મુલ્ય
કોઈ કહી ના શકે !!
aankho sudhi aave
ane vahi na shake,
e ansuonu muly
koi kahi na shake !!
Sad Shayari Gujarati
3 years ago
મેં એને પૂછ્યું તું મને
મેં એને પૂછ્યું
તું મને કેટલો પ્રેમ કરે છે ?
એ હળવેથી મુસ્કુરાઈને બોલી
"જાન લઈને આવી જાજો" !!
me ene puchhyu
tu mane ketalo prem kare chhe?
e halavethi muskuraine boli
"jan laine aavi jajo" !!
Romantic Shayari Gujarati
3 years ago
કિનારે પહોંચવું કંઇ સહેલું નથી
કિનારે પહોંચવું
કંઇ સહેલું નથી સાહેબ,
સાગરના મોઢેય ફીણ
આવી જાય હો...
kinare pahonchavu
kai sahelu nathi saheb,
sagar na modhey fin
aavi jay ho...
Life Quotes Gujarati
3 years ago
Block કરવાની ધમકીઓ તો બહુ
Block કરવાની
ધમકીઓ તો બહુ આપી,
હવે હિંમત હોય તો Block
કરી બતાવ !!
block karavani
dhamakio to bahu aapi,
have himmat hoy to block
kari batav !!
Narajagi Shayari Gujarati
3 years ago
છોકરીઓનો Male Bestie એ એમનો
છોકરીઓનો Male Bestie એ
એમનો બેકઅપ બોયફ્રેન્ડ હોય છે,
બ્રેકઅપ બાદ બેય રીલેશનશીપમાં
આવી જાય છે !!
😂😂😂😂😂😂😂
chhokariono male bestie e
emano backup boyfriend hoy chhe,
breakup bad bey relationship ma
aavi jay chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આ મારું દિલ છે કોઈ
આ મારું દિલ છે
કોઈ થીયેટર નહીં,
કે આવો તો વેલકમ અને
જાઓ તો એક્ઝીટ !!
aa maru dil chhe
koi thiyetar nahi,
ke aavo to welcome ane
jao to exit !!
Broken Heart Shayari Gujarati
3 years ago
ભરોસો જો કૃષ્ણ પર હોય,
ભરોસો જો કૃષ્ણ પર હોય,
તો એ ખાલી કૃપા જ નથી કરતા
સારથી પણ બની જાય છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
bharoso jo krushn par hoy,
to e khali krupa j nathi karata
sarathi pan bani jay chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
તમે તો નારાજ થવાનું પણ
તમે તો નારાજ
થવાનું પણ છોડી દીધું,
આટલી બધી નારાજગી
પણ સારી નહીં !!
tame to naraj
thavanu pan chhodi didhu,
aatali badhi narajagi
pan sari nahi !!
Narajagi Shayari Gujarati
3 years ago
