જીવનમાં આપણે અમુક વસ્તુ ક્યારેય
જીવનમાં આપણે અમુક
વસ્તુ ક્યારેય ના ભૂલી શકીએ,
અને મારી માટે એ "અમુક"
બસ તમે જ છો !!
jivanam apane amuk
vastu kyarey na bhuli shakie,
ane mari mate e"amuk"
bas tame j chho !!
Romantic Shayari Gujarati
3 years ago
સાહેબ તૂટતો તારો જોઇને પણ
સાહેબ તૂટતો તારો જોઇને
પણ કાંઈક માંગી લ્યે છે માણસ,
જો એ આપી શકતો હોત તો
પોતે કેમ તૂટી જાત ??
saheb tutato taro joine
pan kaik mangi lye chhe manas,
jo e api shakato hot to
pote kem tuti jat??
Gujarati Suvichar
3 years ago
બધું મળી જાય તો જીવવાની
બધું મળી જાય
તો જીવવાની શું મજા,
જીવવા માટે એક કમી
પણ જરૂરી છે !!
badhu mali jay
to jivavani shun maj,
jivav mate ek kami
pan jaruri chhe !!
Life Quotes Gujarati
3 years ago
પ્રેમ એટલે જાગતી આંખે વિચારોમાં
પ્રેમ એટલે
જાગતી આંખે વિચારોમાં અને,
બંધ આંખે સપનાઓમાં જોડાયેલા
રહેવાનો દસ્તાવેજ !!
prem etale
jagati ankhe vicharom ane,
bandh ankhe sapanaom jodayel
rahevano dastavej !!
Love Shayari Gujarati
3 years ago
જ્યારથી તારી આંખો ઝુકી ગઈ,
જ્યારથી
તારી આંખો ઝુકી ગઈ,
બસ ત્યારેથી તું મને
ગમી ગઈ !!
jyarathi
tari ankho jhuki gai,
bas tyarethi tu mane
gami gai !!
Romantic Shayari Gujarati
3 years ago
મારા પ્રેમને જ તું જો
મારા પ્રેમને જ
તું જો ના સમજી શકે,
તો તારા ગ્રેજ્યુએટ થવાનો
ફાયદો જ શું !!
mar premane j
tu jo na samaji shake,
to tar grejyuet thavano
fayado j shun !!
Romantic Shayari Gujarati
3 years ago
કંઈ નથી જોઈતું દીકુ મારે
કંઈ નથી જોઈતું દીકુ
મારે તારી પાસેથી ગીફ્ટમાં,
બસ એક તું મને મળી એ જ મારા
માટે સૌથી મોટી ગીફ્ટ છે !!
kai nathi joitu diku
mare tari pasethi giphtam,
bas ek tu mane mali e j mar
mate sauthi moti gipht chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
તારી સાથે રહેવાનો હક્ક ભલે
તારી સાથે રહેવાનો
હક્ક ભલે તું મને ના આપે,
પણ તને યાદ કરવાનો હક્ક તું મારી પાસેથી
ક્યારેય છીનવી નહીં શકે !!
tari sathe rahevano
hakk bhale tu mane na ape,
pan tane yad karavano hakk tu mari pasethi
kyarey chinavi nahi shake !!
Miss You Shayari Gujarati
3 years ago
જિંદગી હોય કે પછી વોટ્સએપ,
જિંદગી હોય
કે પછી વોટ્સએપ,
લોકો માત્ર સ્ટેટસ જ
જુએ છે !!
jindagi hoy
ke pachi votsaep,
loko matr stetas j
jue chhe !!
Life Quotes Gujarati
3 years ago
એમના ખોળામાં જ્યારે માથું મૂકી
એમના ખોળામાં
જ્યારે માથું મૂકી દીધું હતું,
કસમથી ત્યાં ને ત્યાં મરવાનું
નક્કી કરી લીધું હતું !!
eman kholam
jyare mathu muki didhu hatu,
kasamathi ty ne ty maravanu
nakki kari lidhu hatu !!
Romantic Shayari Gujarati
3 years ago
