સો જવાબ વિચારીને બેઠો હતો,
સો જવાબ
વિચારીને બેઠો હતો,
કાશ તે પૂછ્યું હોત કે કેમ મને
આટલો પ્રેમ કરે છે !!
so javab
vicharine betho hato,
kash te puchyu hot ke kem mane
atalo prem kare chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
બે ઘડી તારો સાથ શું
બે ઘડી
તારો સાથ શું હતો,
મને તો તારી આદત
પડી ગઈ !!
be ghadi
taro sath shun hato,
mane to tari adat
padi gai !!
Breakup Shayari Gujarati
3 years ago
એ જ કરો જે તમને
એ જ કરો
જે તમને સારું લાગે,
જિંદગી તમારી છે કોઈના
બાપની નહીં !!
e j karo
je tamane saru lage,
jindagi tamari chhe koin
bapani nahi !!
Life Quotes Gujarati
3 years ago
બહાર બહુ ઠંડી છે, કોઈના
બહાર બહુ ઠંડી છે,
કોઈના દિલમાં જગ્યા હોય
તો બેસવા દો ને પ્લીઝ !!
😝😝😝😝😝
bahar bahu thandi chhe,
koin dilam jagy hoy
to besav do ne plijh !!
😝😝😝😝😝
Gujarati Jokes
3 years ago
આજકાલ ઠંડી થોડી વધારે લાગે
આજકાલ ઠંડી
થોડી વધારે લાગે છે,
આવીને થોડો કિસપાક
ખવડાવી જાને !!
ajakal thandi
thodi vadhare lage chhe,
avine thodo kisapak
khavadavi jane !!
Romantic Shayari Gujarati
3 years ago
GF ને KISS કરો તો
GF ને KISS
કરો તો એવી કરવાની,
કે એ હાથ ખેંચીને કહે દીકુ
ONCE MORE !!
😘😘😘😘😘😘
gf ne kiss
karo to evi karavani,
ke e hath khenchine kahe diku
once more !!
😘😘😘😘😘😘
Romantic Shayari Gujarati
3 years ago
હદથી વધારે તો ત્યારે Hurt
હદથી વધારે
તો ત્યારે Hurt થાય,
જયારે એ Online હોય છતાં મારો
મેસેજ Read ના થાય !!
hadathi vadhare
to tyare hurt thay,
jayare e online hoy chat maro
mesej read na thay !!
Broken Heart Shayari Gujarati
3 years ago
પ્રેમ તો અમે પણ ગજબનો
પ્રેમ તો અમે
પણ ગજબનો કર્યો હતો,
પણ કહેવાય છે ને કે દરેક સારી વસ્તુને
હંમેશા નઝર લાગી જાય છે !!
prem to ame
pan gajabano karyo hato,
pan kahevay chhe ne ke darek sari vastune
hammesh nazar lagi jay chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
જે પોતાનું #DP છુપાવીને રાખે
જે પોતાનું
#DP છુપાવીને રાખે છે,
એ દિલમાં કેટલું છુપાવીને
રાખતા હશે !!
je potanu
#dp chhupavine rakhe chhe,
e dilam ketalu chhupavine
rakhat hashe !!
Life Quotes Gujarati
3 years ago
આ મંદીના માહોલને પૂરો થવા
આ મંદીના
માહોલને પૂરો થવા દે જરા,
તને પછી ખબર પડશે કે શું
કિંમત હતી મારા પ્રેમની !!
a mandin
maholane puro thav de jar,
tane pachi khabar padashe ke shun
kimmat hati mar premani !!
Broken Heart Shayari Gujarati
3 years ago
