Shala Rojmel
લાખ કોશિશ કરી જોઈ મેં,

લાખ
કોશિશ કરી જોઈ મેં,
ક્યાંય મન ના લાગ્યું
તારા વિના !!

lakh
koshish kari joi me,
kyany man na lagyu
tar vin !!

પરિસ્થિતિ બદલવી જયારે અશક્ય હોય,

પરિસ્થિતિ
બદલવી જયારે અશક્ય હોય,
ત્યારે મનની સ્થિતિ બદલી નાખો તો
જીવનમાં બધું આપોઆપ બદલાઈ જશે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

paristhiti
badalavi jayare ashaky hoy,
tyare manani sthiti badali nakho to
jivanam badhu apoap badalai jashe !!
💐🌹💐shubh savar💐🌹💐

ઝૂકીને તારી આગળ આજે ઈઝહાર

ઝૂકીને તારી
આગળ આજે ઈઝહાર કરું છું,
ઓયે પાગલ હું તને બહુ
જ પ્રેમ કરું છું !!

jhukine tari
agal aje izahar karu chhu,
oye pagal hu tane bahu
j prem karu chhu !!

પ્રેમ બહુ નાઝૂક મિજાજનો હોય

પ્રેમ બહુ નાઝૂક
મિજાજનો હોય છે,
અક્કલનો ભાર ઉપાડી
નથી શકતો !!

prem bahu najhuk
mijajano hoy chhe,
akkalano bhar upadi
nathi shakato !!

Love Shayari Gujarati

3 years ago

પ્રેમ એટલે તારા હોવાની સ્થિતિમાંથી,

પ્રેમ એટલે તારા
હોવાની સ્થિતિમાંથી,
તારામાં હોવાની અવસ્થા !!

prem etale tar
hovani sthitimanthi,
taram hovani avasth !!

કોઈ કોઈના વગર મરતું નથી,

કોઈ કોઈના
વગર મરતું નથી,
બધી બસ બકવાસ વાતો છે !!

koi koin
vagar maratu nathi,
badhi bas bakavas vato chhe !!

તાપ સૂરજનો હવે આકરો લાગે

તાપ સૂરજનો
હવે આકરો લાગે છે,
કારણ કે સંબંધોના વૃક્ષો સાવ
ટૂંકા થઇ ગયા છે !!

tap surajano
have akaro lage chhe,
karan ke sambandhon vr̥ksho sav
tunk thai gay chhe !!

શું હતો હું ને શું

શું હતો
હું ને શું થઇ ગયો,
તારા જુઠા પ્રેમમાં તબાહ
થઇ ગયો !!

shu hato
hu ne shun thai gayo,
tar juth premam tabah
thai gayo !!

દિલ દુનિયા અને દીવાનગી, હવે

દિલ દુનિયા
અને દીવાનગી,
હવે ભરોસો કરવા જેવા
નથી રહ્યા !!

dil duniy
ane divanagi,
have bharoso karav jev
nathi rahy !!

Life Quotes Gujarati

3 years ago

મેં પણ કહી દીધું હોત

મેં પણ કહી દીધું
હોત તું નહીં તો બીજું કોઈ,
જો દીવો પાણીથી પણ સળગતો
હોત ફક્ત તેલથી નહીં !!

me pan kahi didhu
hot tu nahi to biju koi,
jo divo panithi pan salagato
hot fakt telathi nahi !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.