આ મારી જે જિંદગી છે,
આ મારી
જે જિંદગી છે,
તારા વગર સાવ
અધુરી છે !!
a mari
je jindagi chhe,
tar vagar sav
adhuri chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
એણે પૂછ્યું મને, શું કરશો
એણે પૂછ્યું મને,
શું કરશો આજે તો રવિવાર છે,
મેં પણ કહ્યું બસ તને યાદ !!
ene puchyu mane,
shun karasho aje to ravivar chhe,
me pan kahyu bas tane yad !!
Miss You Shayari Gujarati
3 years ago
ફક્ત Miss You કહેવાથી કંઈ
ફક્ત Miss You કહેવાથી
કંઈ નથી થતું સાહેબ,
દિલના ટુકડે ટુકડા થઇ જાય છે
કોઈને યાદ કરતા કરતા !!
phakt miss you kahevathi
kai nathi thatu saheb,
dilan tukade tukad thai jay chhe
koine yad karat karat !!
Miss You Shayari Gujarati
3 years ago
મૃત્યુને પણ મારવી અઘરી લાગે,
મૃત્યુને પણ
મારવી અઘરી લાગે,
જિંદગી એવી ખૂંખાર હોવી જોઈએ !!
mr̥tyune pan
maravi aghari lage,
jindagi evi khunkhar hovi joie !!
Life Quotes Gujarati
3 years ago
મેચ્યોર હોવું એ પણ બહુ
મેચ્યોર હોવું એ
પણ બહુ મુસીબતનું કામ છે,
આપણી આંખોને કાબુમાં રાખી
બીજાની લૂછવાની !!
mecyor hovu e
pan bahu musibatanu kam chhe,
apani ankhone kabum rakhi
bijani luchavani !!
Life Quotes Gujarati
3 years ago
Time Pass ની પણ એક
Time Pass ની પણ એક હદ હોય છે સાહેબ,
રમત રમતમાં કોઈની જિંદગી બરબાદ થઇ જાય
એટલી પણ રમત ના રમાય કોઈના દિલ સાથે !!
time pass ni pan ek had hoy chhe saheb,
ramat ramatam koini jindagi barabad thai jay
etali pan ramat na ramay koin dil sathe !!
Life Quotes Gujarati
3 years ago
અમુક બાઠકી છોકરીઓ જયારે કમર
અમુક બાઠકી છોકરીઓ જયારે
કમર પર હાથ રાખીને ફોટો પડાવે,
ત્યારે સ્ટીલનો જગ યાદ આવી જાય !!
😂😂😂😂😂😂
amuk bathaki chhokario jayare
kamar par hath rakhine photo padave,
tyare stilano jag yad avi jay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કોઈના હૃદયમાં રહેવું એ, દુનિયાનું
કોઈના
હૃદયમાં રહેવું એ,
દુનિયાનું સૌથી મોંઘુ દસ્તાવેજ
વાળું ઘર છે !!
koin
hr̥dayam rahevu e,
duniyanu sauthi monghu dastavej
valu ghar chhe !!
Life Quotes Gujarati
3 years ago
ના રાજકુમાર કે ના રાજા
ના રાજકુમાર
કે ના રાજા જોઈએ,
મુજ વાયડી છોકરીને એક
વાયડો છોકરો જોઈએ !!
n rajakumar
ke na raj joie,
muj vayadi chhokarine ek
vayado chhokaro joie !!
Romantic Shayari Gujarati
3 years ago
જે મીઠાશ તારી #KISS માં
જે મીઠાશ
તારી #KISS માં છે,
એવી મીઠાશ તો એકેય
ચોકલેટમાં નથી !!
je mithash
tari#kiss m chhe,
evi mithash to ekey
chokaletam nathi !!
Romantic Shayari Gujarati
3 years ago
