કામ કરીને તો બધા ફેમસ
કામ કરીને તો બધા ફેમસ થાય,
કાંડ કરીને ફેમસ થવાની મજા
કંઇક અલગ જ હોય છે !!
😂😂😂😂😂😂
kam karine to badh femas thay,
kand karine femas thavani maj
kaik alag j hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
છોકરીઓ તો દિલથી સારી હોવી
છોકરીઓ તો
દિલથી સારી હોવી જોઈએ,
બાકી Cute તો કુતરાનું
ગલુડિયું પણ હોય છે !!
😂😂😂😂😂😂
chhokario to
dilathi sari hovi joie,
baki cute to kutaranu
galudiyu pan hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મારે તો એવો છોકરો જોઈએ,
મારે તો એવો છોકરો જોઈએ,
જે લગ્ન પછી ખુશીથી મારી
જોડે બેસીને ટીવી જોવે !!
😂😂😂😂😂
mare to evo chhokaro joie,
je lagn pachi khushithi mari
jode besine tivi jove !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ફરક એટલો જ હતો કે
ફરક એટલો જ હતો કે
એના માટે હું લાખોમાં એક હતો,
પણ મારા માટે તો એ એકની
એક જ હતી સાહેબ !!
pharak etalo j hato ke
en mate hu lakhom ek hato,
pan mar mate to e ekani
ek j hati saheb !!
Broken Heart Shayari Gujarati
3 years ago
એમનો ક્યાં વાંક હતો મારા
એમનો ક્યાં
વાંક હતો મારા તૂટવામાં,
હું જ કાચનું નસીબ લઈને
આવ્યો હતો !!
emano ky
vank hato mar tutavam,
hu j kachanu nasib laine
avyo hato !!
Broken Heart Shayari Gujarati
3 years ago
આ ગમ પણ ગમે છે
આ ગમ પણ ગમે છે હવે,
એ બહાને લોકો ખબર
અંતર તો પૂછે છે હવે !!
a gam pan game chhe have,
e bahane loko khabar
antar to puchhe chhe have !!
Sad Shayari Gujarati
3 years ago
મારો હાથ તારા હાથમાં સોંપી
મારો હાથ તારા
હાથમાં સોંપી દીધો છે,
હવે હસ્તરેખાઓ જોવાની
મારે ક્યાં જરૂર છે !!
maro hath tar
hatham sompi didho chhe,
have hastarekhao jovani
mare ky jarur chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
મારે તો એવી સાસુ જોઈએ
મારે તો
એવી સાસુ જોઈએ છે,
જે મને મારી મમ્મી કરતા
પણ વધુ પ્રેમ કરે !!
mare to
evi sasu joie chhe,
je mane mari mammi karat
pan vadhu prem kare !!
Romantic Shayari Gujarati
3 years ago
લગ્નથી ડર નથી લાગતો સાહેબ,
લગ્નથી ડર
નથી લાગતો સાહેબ,
પપ્પાનું ઘર છોડવાથી
ડર લાગે છે !!
lagnathi dar
nathi lagato saheb,
pappanu ghar chhodavathi
dar lage chhe !!
Life Quotes Gujarati
3 years ago
મુકીને તમારા ખોળામાં માથું, એક
મુકીને
તમારા ખોળામાં માથું,
એક દિવસ આભના
તારા ગણવા છે !!
mukine
tamar kholam mathu,
ek divas abhan
tar ganav chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
