મારું માનો તો ગેમ રમવાની
મારું માનો તો ગેમ
રમવાની આદત પાડજો,
પણ કોઈ સાથે રોજ વાત કરવાની
આદત ના પાડશો !!
maru mano to gem
ramavani adat padajo,
pan koi sathe roj vat karavani
adat na padasho !!
Life Quotes Gujarati
3 years ago
મારા માટે ખુશી એટલે, તારી
મારા માટે ખુશી એટલે,
તારી સાથે સમય
વિતાવવો !!
mar mate khushi etale,
tari sathe samay
vitavavo !!
Romantic Shayari Gujarati
3 years ago
જયારે જીતની આદત થઇ જાય,
જયારે જીતની
આદત થઇ જાય,
ત્યારે નાના મોટા ઘાવ કોઈ
માયને નથી રહેતા !!
jayare jitani
adat thai jay,
tyare nan mot ghav koi
mayane nathi rahet !!
Life Quotes Gujarati
3 years ago
મારા સિવાય બીજું કોઈ, તારા
મારા સિવાય બીજું કોઈ,
તારા નખરા ના
ઉઠાવી શકે !!
mar sivay biju koi,
tar nakhar n
uthavi shake !!
Romantic Shayari Gujarati
3 years ago
નજરઅંદાજ કરવા જેવું તો ઘણું
નજરઅંદાજ
કરવા જેવું તો ઘણું હોય છે,
પણ અંદાજ એવો રાખવો કે
બધું નજરમાં રહે !!
najaraandaj
karav jevu to ghanu hoy chhe,
pan andaj evo rakhavo ke
badhu najaram rahe !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગીમાં ઘણુબધું જોવું છે મારે,
જિંદગીમાં
ઘણુબધું જોવું છે મારે,
પણ તારા સિવાય બીજું કંઈ
દેખાતું જ નથી !!
jindagim
ghanubadhu jovu chhe mare,
pan tar sivay biju kai
dekhatu j nathi !!
Romantic Shayari Gujarati
3 years ago
જે નથી એનો શોક કરવા
જે નથી એનો
શોક કરવા કરતા,
જે મળ્યું છે એને માણવામાં મજા છે !!
je nathi eno
shok karav karat,
je malyu chhe ene manavam maj chhe !!
Life Quotes Gujarati
3 years ago
હું તો બસ તારી બાહોમાં
હું તો બસ
તારી બાહોમાં જ,
Relax Feel કરું છું જાન !!
hu to bas
tari bahom j,
relax feel karu chhu jan !!
Romantic Shayari Gujarati
3 years ago
સરકારે પ્રેમ પર પણ પ્રતિબંધ
સરકારે પ્રેમ પર
પણ પ્રતિબંધ મુકવો જોઈએ,
કેમ કે એ પણ ચાઈનાનો માલ છે !!
😂😂😂😂😂😂
sarakare prem par
pan pratibandh mukavo joie,
kem ke e pan chainano mal chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
અમુક છોકરીઓનું ચાલે ને, તો
અમુક છોકરીઓનું ચાલે ને,
તો એના બોયફ્રેન્ડનું નામ પણ
Pinkesh રાખી દે !!
😂😂😂😂😂😂
amuk chhokarionu chale ne,
to en boyaphrendanu nam pan
pinkesh rakhi de !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
