Shala Rojmel
ઓ જાનુ બકા રે..... તારા

ઓ જાનુ બકા રે.....
તારા તો રોજના ડખા રે !!
😂😂😂😂😂

o janu baka re.....
tara to rojana dakha re !!
😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

આજ ભૂલથી જુના ચોપડાનું છેલ્લું

આજ ભૂલથી જુના
ચોપડાનું છેલ્લું પાનું ખુલી ગયું,
મારા હસ્તાક્ષરમાં છુપાયેલું
એનું નામ મળી ગયું !!

aaj bhul thi juna
chopadanu chhellu panu khuli gayu,
mara hastakshar ma chhupayelu
enu nam mali gayu !!

રોજ તુટતા સપનાઓની કરચોને ક્યાં

રોજ તુટતા સપનાઓની
કરચોને ક્યાં સાચવું,
પહેલાથી જ હૃદય મારું
લોહીલુહાણ છે !!

roj tutata sapanaoni
karachone kya sachavu,
pahelathi j raday maru
lohiluhan chhe !!

ભગવાને જિંદગી આપી છે તો

ભગવાને જિંદગી આપી છે
તો જલસાથી જીવી લેવી,
એક દિવસ તમારા જ પ્રસંગમાં
તમારી ગેરહાજરી હશે !!

bhagavane jindagi aapi chhe
to jalasathi jivi levi,
ek divas tamara j prasang ma
tamari gerhajari hashe !!

Life Quotes Gujarati

3 years ago

આજકાલ પ્રેમ ક્યાં થાય છે,

આજકાલ
પ્રેમ ક્યાં થાય છે,
બસ બધે લાગણીની
રમત રમાય છે !!

aajakal
prem kya thay chhe,
bas badhe laganini
ramat ramay chhe !!

હા માની લીધું કે મારું

હા માની લીધું કે
મારું દિલ દરીયા જેવડુ છે,
પણ એમાં માછલી એકેય નથી !!
😂😂😂😂😂😂😂😂

ha mani lidhu ke
maru dil dariya jevadu chhe,
pan ema machhali ekey nathi !!
😂😂😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

સંપત્તિ પ્રયત્ન વગર અને રાતોરાત

સંપત્તિ પ્રયત્ન વગર
અને રાતોરાત આવી શકે,
બાકી સંસ્કાર અને સમજણને
આવતાં તો પેઢીઓ લાગે છે !!
🌻🌸🙏શુભ સવાર🙏🌸🌻

sampatti prayatn vagar
ane ratorat aavi shake,
baki sanskar ane samajan ne
aavata to pedhio lage chhe !!
🌻🌸🙏shubh savar🙏🌸🌻

ભરોસો એ મનની આંખો પર

ભરોસો એ મનની
આંખો પર પડેલો પટ્ટો છે,
જયારે એ તૂટે છે ત્યારે જ
ચોખ્ખું દેખાય છે !!

bharoso e man ni
aankho par padelo patto chhe,
jayare e tute chhe tyare j
chokhkhu dekhay chhe !!

Life Quotes Gujarati

3 years ago

અડાડી જો હોઠે મને પણ

અડાડી જો હોઠે
મને પણ ક્યારેક,
તારી લીપ્સ્ટીક જેટલો જ
હું કોમળ છુ !!
😍😍😍😍😍😍😍😍

adadi jo hothe
mane pan kyarek,
tari lipstick jetalo j
hu komal chhu !!
😍😍😍😍😍😍😍😍

સ્મિત એક એવો વળાંક છે,

સ્મિત
એક એવો વળાંક છે,
જે ઘણા મુશ્કેલ કામ
સીધા કરી શકે છે !!
💐🌻🙏શુભ સવાર🙏🌻💐

smit
ek evo valank chhe,
je ghana muskel kam
sidha kari shake chhe !!
💐🌻🙏shubh savar🙏🌻💐

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.