Shala Rojmel
આંખો બંધ કરીને મહેસુસ કરી

આંખો બંધ કરીને
મહેસુસ કરી લઉં છું,
ખુદમાં જ તુજથી
મુલાકાત કરી લઉં છું !!

aankho bandh karine
mahesus kari lau chhu,
khud ma j tuj thi
mulakat kari lau chhu !!

બીજું કશું ના જોઈએ મારે,

બીજું કશું
ના જોઈએ મારે,
એક તું છે તો બધું જ
છે મારી પાસે !!

biju kashu
na joie mare,
ek tu chhe to badhu j
chhe mari pase !!

તસ્વીરમાં સાથે હોય કે ના

તસ્વીરમાં સાથે
હોય કે ના હોય,
તકલીફમાં સાથે
હોય એ આપણા !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

tasvir ma sathe
hoy ke na hoy,
takalif ma sathe
hoy e aapana !!
💐🌹💐shubh ratri💐🌹💐

કોઈની એક નાની સ્માઈલ મળે

કોઈની એક નાની
સ્માઈલ મળે તો પણ,
જીવનના કેટલાય માઈલ
કપાઈ જાય !!

koini ek nani
smile male to pan,
jivan na ketalay mail
kapai jay !!

Life Quotes Gujarati

3 years ago

તને તો હું ત્યારે જ

તને તો હું
ત્યારે જ ભૂલીશ,
જયારે આ જિંદગી
મને ભૂલી જશે !!

tane to hu
tyare j bhulish,
jayare aa jindagi
mane bhuli jashe !!

જયારે પણ હું ઉદાસ હોઉં

જયારે પણ હું ઉદાસ હોઉં છું,
ત્યારે તું એક જ છે જેની સાથે હું
પહેલા વાત કરું છું !!

jayare pan hu udas hou chhu,
tyare tu ek j chhe jeni sathe hu
pahela vat karu chhu !!

તમે સાથે છો તો સફર

તમે સાથે છો તો
સફર એટલી ગમી ગઈ છે,
કે મને બીક રહ્યા કરે છે ક્યાંક
મંઝીલ આવી ન જાય !!

tame sathe chho to
safar etali gami gai chhe,
ke mane bik rahya kare chhe kyank
manzil aavi na jay !!

અગર તમે માત્ર Degree માટે

અગર તમે માત્ર
Degree માટે જીવો છો,
તો મારા દોસ્ત તમે જીવતી
જાગતી લાશ છો !!
😂😂😂😂😂😂

agar tame matr
degree mate jivo chho,
to mara dost tame jivati
jagati lash chho !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

દુનિયાના બધા શ્રુંગાર એક તરફ,

દુનિયાના બધા
શ્રુંગાર એક તરફ,
અને તારા માથે લાગેલી
બિંદી એક તરફ !!

duniyana badha
srungar ek taraf,
ane tara mathe lageli
bindi ek taraf !!

ઓય દિકુ સાંભળ ને, મારા

ઓય દિકુ સાંભળ ને,
મારા દિલની હર એક ધડકન
તારું નામ લઇ રહી છે !!

oy diku sambhal ne,
mara dil ni har ek dhadakan
taru nam lai rahi chhe !!

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.