ખુબ જ સરળ ગણિત છે
ખુબ જ સરળ
ગણિત છે દોસ્ત,
વિકલ્પ વધે એટલે
કિંમત આપોઆપ
ઘટી જાય છે !!
khub j saral
ganit chhe dost,
vikalp vadhe etale
kimmat aapo aap
ghati jay chhe !!
Sambandh Status Gujarati
3 years ago
આ દિલ માનતું નથી, બાકી
આ દિલ માનતું નથી,
બાકી ખબર તો મને પણ છે જ
કે તું મારા નસીબમાં નથી !!
aa dil manatu nathi,
baki khabar to mane pan chhe j
ke tu mara nasib ma nathi !!
Broken Heart Shayari Gujarati
3 years ago
બહુ તકલીફ થાય છે, જયારે
બહુ તકલીફ થાય છે,
જયારે તમે મને છોડીને
બીજા બધા સાથે વાત કરો છો !!
bahu takalif thay chhe,
jayare tame mane chhodine
bija badha sathe vat karo chho !!
Narajagi Shayari Gujarati
3 years ago
બસ એક તું જ તો
બસ એક તું જ તો છે,
જેને હું બધું જ કહી દઉં છું !!
bas ek tu j to chhe,
jene hu badhu j kahi dau chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
Late Reply સહન કરી કરીને,
Late Reply સહન કરી કરીને,
હવે ખુદ Late Reply કરવાની
આદત પડી ગઈ છે મને !!
late reply sahan kari karine,
have khud late reply karavani
aadat padi gai chhe mane !!
Narajagi Shayari Gujarati
3 years ago
માણસને માણસ નહીં મદારી થવું
માણસને માણસ નહીં
મદારી થવું છે સાહેબ,
પોતાની આંગળી પર
બીજાને નચાવવા છે !!
manas ne manas nahi
madari thavu chhe saheb,
potani aangali par
bijane nachavava chhe !!
Sad Shayari Gujarati
3 years ago
તમે કોઈ માટે જરૂરી હોઈ
તમે કોઈ માટે
જરૂરી હોઈ શકો,
પણ દરેક સમયે નહીં !!
tame koi mate
jaruri hoi shako,
pan darek samaye nahi !!
Life Quotes Gujarati
3 years ago
પતિના પૈસાથી જ પતિને બેવકૂફ
પતિના પૈસાથી જ
પતિને બેવકૂફ બનાવવો,
એટલે બ્યુટીપાર્લર !!
😂😂😂😂😂😂
patina paisathi j
patine bevakuf banavavo,
etale beauty parlor !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ક્યારેક ક્યારેક ખુદના ઘરમાં પણ,
ક્યારેક ક્યારેક
ખુદના ઘરમાં પણ,
માણસનો દમ ઘુંટાવા
લાગે છે !!
kyarek kyarek
khud na ghar ma pan,
manas no dam ghuntava
lage chhe !!
Sad Shayari Gujarati
3 years ago
Fresher હતો ને સાહેબ, એટલે
Fresher હતો ને સાહેબ,
એટલે પ્રેમમાં Fail થયો !!
fresher hato ne saheb,
etale prem ma fail thayo !!
Broken Heart Shayari Gujarati
3 years ago
