કોઈની ખુશી માટે, એનાથી દુર
કોઈની ખુશી માટે,
એનાથી દુર રહેવું એ પણ
એક પ્રેમ જ છે સાહેબ !!
koini khushi mate,
enathi dur rahevu e pan
ek prem j chhe saheb !!
Love Shayari Gujarati
3 years ago
તું મને નફરત કરતા કરતા
તું મને નફરત
કરતા કરતા થાકી જઈશ,
એટલો પ્રેમ ભર્યો છે
મારામાં તારી માટે !!
tu mane nafarat
karata karata thaki jaish,
etalo prem bharyo chhe
marama tari mate !!
Romantic Shayari Gujarati
3 years ago
વાતો જ ખાલી તે મનભરીને
વાતો જ ખાલી તે
મનભરીને કરી હતી,
દિલમાં તો તારા કોઈ
બીજું જ હતું ને !!
vato j khali te
manabharine kari hati,
dil ma to tara koi
biju j hatu ne !!
Broken Heart Shayari Gujarati
3 years ago
બને ત્યાં સુધી એને મનાવવાની
બને ત્યાં સુધી એને
મનાવવાની કોશિશ કરો,
તેમ છતાં ના માને તો ધક્કો દો
અને કહો ભાડમાં જા !!
😂😂😂😂😂😂
bane tya sudhi ene
manavavani koshish karo,
tem chhata na mane to dhakko do
ane kaho bhad ma ja !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
હંમેશા સાથ નિભાવે એવું એક
હંમેશા સાથ નિભાવે
એવું એક જણ જોઈએ,
પ્રેમમાં પણ એક નાનકડું
બંધારણ જોઈએ !!
hammesha sath nibhave
evu ek jan joie,
prem ma pan ek nanakadu
bandharan joie !!
Love Shayari Gujarati
3 years ago
કેવી છે આ દુનિયાની રીત,
કેવી છે
આ દુનિયાની રીત,
જે નથી જોઈતા
એની જ છે ભીડ !!
kevi chhe
duniyani rit,
je nathi joita
eni j chhe bhid !!
Sad Shayari Gujarati
3 years ago
જેને જોઈ આખું જગત મોહી
જેને જોઈ આખું જગત
મોહી જાય ને સાહેબ,
એ કૃષ્ણ રાધાને જોઇને
મોહી જાય એનું નામ પ્રેમ !!
jene joi aakhu jagat
mohi jay ne saheb,
e krushn radhane joine
mohi jay enu nam prem !!
Romantic Shayari Gujarati
3 years ago
માન્યું કે તું હરામી છે,
માન્યું કે તું હરામી છે,
પણ હું મોટી હરામખોર છું
એ ભૂલી ના જતો !!
😜😜😜😜😜😜
manyu ke tu harami chhe,
pan hu moti haramakhor chhu
e bhuli na jato !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
હે ભગવાન ! જો તમે મને
હે ભગવાન ! જો તમે
મને પાતળો ના કરી શકો,
તો પ્લીઝ મારા મિત્રોને
જાડા કરી દો !!
😂😂😂😂😂😂
he bhagavan! jo tame
mane patalo na kari shako,
to please mara mitrone
jada kari do !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આ મારી જે જિંદગી છે
આ મારી
જે જિંદગી છે ને,
બસ તારા વિના
અધુરી છે જાન !!
aa mari
je jindagi chhe ne,
bas tara vina
adhuri chhe jan !!
Romantic Shayari Gujarati
3 years ago
