ખરો દીવો તો પપ્પા હોય
ખરો દીવો તો પપ્પા હોય છે,
પોતાની આખી જાત બાળી નાખે છે
ઘરને અજવાળું આપવામાં !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
kharo divo to pappa hoy chhe,
potani aakhi jat bali nakhe chhe
ghar ne ajavalu aapavama !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
3 years ago
તે મને દગો નહીં, કોઈના
તે મને દગો નહીં,
કોઈના પર જલ્દી ભરોસો નહી
કરવાનો સબક આપ્યો છે !!
te mane dago nahi,
koina par jaldi bharoso nahi
karavano sabak aapyo chhe !!
Bewafa Shayari Gujarati
3 years ago
જમાનો બદલાઈ ગયો છે, આજે
જમાનો બદલાઈ ગયો છે,
આજે સારા દિલ કરતા વધારે
જરૂરી છે સારું પ્રોફાઈલ પિક્ચર !!
jamano badalai gayo chhe,
aaje sara dil karata vadhare
jaruri chhe saru profile picture !!
Sad Shayari Gujarati
3 years ago
જ્યાં તમારી વાતની કોઈ કદર
જ્યાં તમારી વાતની
કોઈ કદર જ ના હોય,
ત્યાં ચુપ રહેવામાં જ
હોંશિયારી છે સાહેબ !!
jya tamari vat ni
koi kadar j na hoy,
tya chup rahevama j
honshiyari chhe saheb !!
Gujarati Suvichar
3 years ago
દોડીને જે ગયા એમને શું
દોડીને જે ગયા
એમને શું ખબર,
કે સાથે ચાલવાની
મજા કેવી હોય !!
dodine je gaya
emane shu khabar,
ke sathe chalavani
maja kevi hoy !!
Life Quotes Gujarati
3 years ago
ઈજ્જત બધાની કરજો, ભરોસો સમજી
ઈજ્જત બધાની કરજો,
ભરોસો સમજી વિચારીને કરજો !!
ijjat badhani karajo,
bharoso samaji vicharine karajo !!
Gujarati Suvichar
3 years ago
જાનવરો પાસે પણ દિલ હોય
જાનવરો પાસે
પણ દિલ હોય છે,
મેં જોયા છે મારા દોસ્તોને
મારી Care કરતા !!
😂😂😂😂😂😂
janavaro pase
pan dil hoy chhe,
me joy chhe mara dostone
mari care karata !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સામે તું જોઈ લે છે
સામે તું જોઈ લે છે
મારી તો નજર ઝુકી જાય છે,
અને નજરઅંદાજ કરે તો
મૂંઝવણ વધી જાય છે !!
same tu joi le chhe
mari to najar zuki jay chhe,
ane najar andaj kare to
munzavan vadhi jay chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
પરણેલા પુરુષોની કોઈ લાઈફ સ્ટાઈલ
પરણેલા પુરુષોની કોઈ
લાઈફ સ્ટાઈલ નથી હોતી,
એ તો બિચારા વાઈફ સ્ટાઈલથી
જીવતા હોય છે !!
😂😂😂😂😂😂
paranela purushoni koi
life stail nathi hoti,
e to bichara wife stail thi
jivata hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
થોડો પસ્તાવો અને થોડો પ્રેમ
થોડો પસ્તાવો
અને થોડો પ્રેમ છે,
પણ એની ફિકર તો આજે
પણ જેમની તેમ છે !!
thodo pastavo
ane thodo prem chhe,
pan eni fikar to aaje
pan jemani tem chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
