Shala Rojmel
વાત જો વટની હોય ને

વાત જો
વટની હોય ને વ્હાલા,
તો રાહ જોતો જ નહીં
અમારા નમવાની !!

vat jo
vatani hoy ne vhal,
to rah joto j nahi
amar namavani !!

હવેથી એવું બદલાય જવું છે

હવેથી એવું
બદલાય જવું છે કે,
લોકો પહેલા જેવો જોવા
માટે તડપશે !!
😎😎😎😎😎

havethi evu
badalay javu chhe ke,
loko pahel jevo jov
mate tadapashe !!
😎😎😎😎😎

હું હંમેશા બીજા માટે વિચારું

હું હંમેશા
બીજા માટે વિચારું છું,
ભગવાને કંઇક તો વિચાર્યું
હશે ને મારા માટે !!

hu hammesh
bij mate vicharu chhu,
bhagavane kaik to vicharyu
hashe ne mar mate !!

ખોટી ગામની પંચાત નથી, અમારી

ખોટી ગામની પંચાત નથી,
અમારી જુઠથી શણગારેલી
જાત નથી !!

khoti gamani panchat nathi,
amari juthathi shanagareli
jat nathi !!

100 આવશે અને 100 જશે,

100 આવશે અને 100 જશે,
પણ મારા જેવી તો તારી મમ્મી
પણ નહીં ગોતી શકે !!

100 avashe ane 100 jashe,
pan mar jevi to tari mammi
pan nahi goti shake !!

સમય મારો હોય કે ના

સમય મારો
હોય કે ના હોય,
પણ હું મારો સમય
જરૂર લાવીશ !!

samay maro
hoy ke na hoy,
pan hu maro samay
jarur lavish !!

ચાલો માની લીધું કે અમે

ચાલો માની
લીધું કે અમે ખરાબ છીએ,
પણ તમે સારા થઈને ક્યાં
નોબેલ જીતી ગયા !!

chalo mani
lidhu ke ame kharab chie,
pan tame sar thaine ky
nobel jiti gay !!

ખોટું બધું મૂકી દીધું છે

ખોટું બધું મૂકી દીધું છે સાહેબ,
બાકી લોકો પગે પડતા જયારે અમે
બદનામ થઈને ફરતા હતા !!

khotu badhu muki didhu chhe saheb,
baki loko page padat jayare ame
badanam thaine farat hat !!

લોકો કહે છે મારો પણ

લોકો કહે છે
મારો પણ સમય આવશે,
હું કહું છું કે મારો સમય
હું ખુદ લાવીશ !!

loko kahe chhe
maro pan samay avashe,
hu kahu chhu ke maro samay
hu khud lavish !!

બેફામ વરસવું જ પડે, ઝાકળથી

બેફામ
વરસવું જ પડે,
ઝાકળથી પુર ના આવે !!

befam
varasavu j pade,
zakalathi pur na ave !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.