ખુશ રહું છું એમના માટે,
ખુશ રહું છું એમના માટે,
જેમને મારા ઉદાસ થવાથી
ફરક પડતો હોય છે !!
khush rahu chhu eman mate,
jemane mar udas thavathi
farak padato hoy chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
ખુશ રહું છું એના માટે,
ખુશ રહું છું એના માટે,
જેને મારી ઉદાસીથી
ફરક પડે છે !!
khush rahu chhu en mate,
jene mari udasithi
farak pade chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
દિલનો નેક છું સાહેબ, શરારત
દિલનો નેક છું સાહેબ,
શરારત કરું છું હું
સાજીશ નહીં !!
dilano nek chhu saheb,
shararat karu chhu hu
sajish nahi !!
Attitude Shayari Gujarati
3 years ago
આ ખોટી-ખોટી ધમકી આપવાનું રેવાદે
આ ખોટી-ખોટી
ધમકી આપવાનું રેવાદે બેટા,
કુતરાનું લશ્કર જોઈને સિંહ
ક્યારેય ડરે નહીં !!
🐯🐯🐯🐯🐯🐯🐯🐯
a khoti-khoti
dhamaki apavanu revade bet,
kutaranu laskar joine sinh
kyarey dare nahi !!
🐯🐯🐯🐯🐯🐯🐯🐯
Attitude Shayari Gujarati
3 years ago
સત્તા અને પાવર તો આપડી
સત્તા અને પાવર તો
આપડી પાસે પણ છે વાલા,
પણ ખોટો ઉપયોગ કરવો એ આપડા
સંસ્કાર માં નથી આવતું !!
satt ane pavar to
apadi pase pan chhe val,
pan khoto upayog karavo e apad
sanskar m nathi avatu !!
Attitude Shayari Gujarati
3 years ago
નસીબદાર તું નથી, કેમ કે
નસીબદાર તું નથી,
કેમ કે તારા નસીબમાં
હું નથી !!
nasibadar tu nathi,
kem ke tar nasibam
hu nathi !!
Attitude Shayari Gujarati
3 years ago
કાં તો હું રસ્તો શોધી
કાં તો હું રસ્તો શોધી
લઈશ કાં તો બનાવી લઈશ,
પણ હું હાર તો નહીં જ માનું સાહેબ !!
k to hu rasto shodhi
laish k to banavi laish,
pan hu har to nahi j manu saheb !!
Attitude Shayari Gujarati
3 years ago
કોઈ ખાસ વાત નથી મારામાં,
કોઈ ખાસ
વાત નથી મારામાં,
મને સમજવા વાળા
જ ખાસ છે !!
koi khas
vat nathi maram,
mane samajav val
j khas chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
સમયનો ખેલ હતો જે પૂરો
સમયનો ખેલ
હતો જે પૂરો થઇ ગયો,
હવે અમારો ખેલ આખી
દુનિયા જોશે !!
samayano khel
hato je puro thai gayo,
have amaro khel akhi
duniy joshe !!
Attitude Shayari Gujarati
3 years ago
છોકરાઓ ભલે પોતાને Hero સમજે,
છોકરાઓ ભલે
પોતાને Hero સમજે,
પણ Her વિના તો એ કાયમ
0 (ઝીરો) જ છે !!
chhokarao bhale
potane hero samaje,
pan her vin to e kayam
0 (jhiro) j chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
