મારા દોસ્ત માટે તાકાત છું,
મારા દોસ્ત માટે તાકાત છું,
અને મારા દુશ્મનો માટે
આફત છું !!
mar dost mate takat chhu,
ane mar dusmano mate
afat chhu !!
Attitude Shayari Gujarati
3 years ago
જિંદગીમાં હવે કંઇક એવું કરવું
જિંદગીમાં
હવે કંઇક એવું કરવું છે,
કે એ સામેથી કહે યાર મારે
તને મળવું છે !!
jindagim
have kaik evu karavu chhe,
ke e samethi kahe yar mare
tane malavu chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
મારું #Behavior જ એટલું આકર્ષક
મારું #Behavior
જ એટલું આકર્ષક છે ને,
કે ક્યાંય #Attitude બતાવવાની
જરૂર જ નથી પડતી !!
maru#behavior
j etalu akarshak chhe ne,
ke kyany#attitude batavavani
jarur j nathi padati !!
Attitude Shayari Gujarati
3 years ago
ઘણીવાર મને થાય છે કે
ઘણીવાર મને થાય
છે કે જેવા સાથે તેવો થઇ જાવ,
પણ પછી થાય ના યાર આવું કરવું
મને ના શોભે !!
ghanivar mane thay
chhe ke jev sathe tevo thai jav,
pan pachi thay na yar avu karavu
mane na shobhe !!
Attitude Shayari Gujarati
3 years ago
નથી જોઈતી મારે પ્રેમનો દેખાવ
નથી જોઈતી મારે
પ્રેમનો દેખાવ કરતી ભીડ,
બસ કોઈ એક પણ દિલથી
હુંફ આપનારું હશે તો ચાલશે !!
nathi joiti mare
premano dekhav karati bhid,
bas koi ek pan dilathi
humf apanaru hashe to chalashe !!
Attitude Shayari Gujarati
3 years ago
વિશ્વાસ હોય તો જ મારી
વિશ્વાસ હોય તો
જ મારી સાથે વાત કરવી,
બાકી સાબિતી કે સફાઈ આપતા
મને નહીં ફાવે !!
vishvas hoy to
j mari sathe vat karavi,
baki sabiti ke safai apat
mane nahi fave !!
Attitude Shayari Gujarati
3 years ago
હા હું એ ટાઈપનો છોકરો
હા હું એ ટાઈપનો છોકરો છું,
જેને હજુ ખબર નથી કે કોઈ છોકરી
સાથે વાત કેમ સ્ટાર્ટ કરવી !!
h hu e taipano chhokaro chhu,
jene haju khabar nathi ke koi chhokari
sathe vat kem start karavi !!
Attitude Shayari Gujarati
3 years ago
ભલે હું બધી રીતે Perfect
ભલે હું બધી
રીતે Perfect નથી,
પણ બીજા માફક હું
Fake પણ નથી !!
bhale hu badhi
rite perfect nathi,
pan bij mafak hu
fake pan nathi !!
Attitude Shayari Gujarati
3 years ago
ન આવ્યા આંખમાં આંસુ વ્યથાએ
ન આવ્યા આંખમાં
આંસુ વ્યથાએ લાજ રાખી છે,
દવાની ગઈ અસર ત્યારે દુવાએ
લાજ રાખી છે !!
n avy ankham
ansu vyathae laj rakhi chhe,
davani gai asar tyare duvae
laj rakhi chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
કોઈ મારું દિલ તોડે એટલો
કોઈ મારું દિલ
તોડે એટલો કોઈમાં દમ નથી,
અને ડુબી મરે એ લોકો જેની
કિસ્મતમાં હું નથી !!
koi maru dil
tode etalo koim dam nathi,
ane dubi mare e loko jeni
kismatam hu nathi !!
Attitude Shayari Gujarati
3 years ago
