Shala Rojmel
એક મફતની સલાહ આપું છું

એક મફતની સલાહ
આપું છું ધ્યાનથી સાંભળજે,
ક્યારેય કોઈને મફતમાં સલાહ ના આપતો !!

ek mafatani salah
apu chhu dhyanathi sambhalaje,
kyarey koine mafatam salah na apato !!

આગ લગાવી દઈશ એ ઈચ્છાઓને,

આગ લગાવી
દઈશ એ ઈચ્છાઓને,
જેના કારણે મારે ઝૂકવું પડે !!

ag lagavi
daish e icchaone,
jen karane mare jhukavu pade !!

લોકોએ મને તોડવાની અને પાડવાની

લોકોએ મને તોડવાની
અને પાડવાની ખુબ કોશિશ કરી,
ફાયદો એ થયો કે હું તરતા અને
તોડતા બંને શીખી ગયો !!

lokoe mane todavani
ane padavani khub koshish kari,
fayado e thayo ke hu tarat ane
todat banne shikhi gayo !!

કલમ નહીં સંભાળ તારા પાલવની

કલમ નહીં સંભાળ
તારા પાલવની કોર,
કેમ કે શબ્દો નહીં દિલ ચોરે
છે આ માખણચોર !!

kalam nahi sambhal
tar palavani kor,
kem ke shabdo nahi dil chore
chhe makhanachor !!

જિંદગી ગમે ત્યારે અને ગમે

જિંદગી ગમે ત્યારે
અને ગમે ત્યાંથી શરુ કરી શકાય,
કાટ હથિયારોને લાગે ઈરાદાઓને
નહીં સાહેબ !!

jindagi game tyare
ane game tyanthi sharu kari shakay,
kat hathiyarone lage iradaone
nahi saheb !!

સાચો પ્રેમ કરવો છે એટલે

સાચો પ્રેમ કરવો છે એટલે એકલો છું,
બાકી પટાવવાની વાત હોત તો રોજ
એક નવી પટાવતો હોત !!

sacho prem karavo chhe etale ekalo chhu,
baki patavavani vat hot to roj
ek navi patavato hot !!

શું કરીએ સાહેબ આટલો તડકો

શું કરીએ સાહેબ
આટલો તડકો પડે છે,
પણ ઘણા લોકો તો અમારા
નામથી જ બળે છે !!

shu karie saheb
atalo tadako pade chhe,
pan ghan loko to amar
namathi j bale chhe !!

વાત કરવામાં થોડી વિનમ્રતા રાખવી,

વાત કરવામાં
થોડી વિનમ્રતા રાખવી,
બાકી બત્રીસી હાથમાં આવતા
વાર નહીં લાગે !!

vat karavam
thodi vinamrat rakhavi,
baki batrisi hatham avat
var nahi lage !!

એક વાત યાદ રાખજો સાહેબ,

એક વાત
યાદ રાખજો સાહેબ,
હું દોસ્તી અને દુશ્મની
ક્યારેય નથી ભૂલતો !!

ek vat
yad rakhajo saheb,
hu dosti ane dusmani
kyarey nathi bhulato !!

હું સારી વ્યક્તિ જ છું

હું સારી વ્યક્તિ જ
છું પણ એનું કારણ ના પૂછતાં,
કેમ કે એક કારણ એમાંથી તમે પણ છો !!

hu sari vyakti j
chhu pan enu karan na puchat,
kem ke ek karan emanthi tame pan chho !!

search

About

Gujarati Shayari

We have 27392 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.