મારા દિલમાં જેને હું સ્થાન
મારા દિલમાં
જેને હું સ્થાન આપું છું,
એને મારી જાતથી પણ
વધારે હું પ્રેમ કરું છું !!
mara dilam
jene hu sthan apu chhu,
ene mari jatathi pan
vadhare hu prem karu chhu !!
Attitude Shayari Gujarati
3 years ago
છોડી દીધું છે સફાઈ આપવાનું,
છોડી દીધું
છે સફાઈ આપવાનું,
વાત કરવી હોય તો કરો બાકી
આગળ વધો !!
chhodi didhu
chhe safai apavanu,
vat karavi hoy to karo baki
agal vadho !!
Attitude Shayari Gujarati
3 years ago
ખોટા અમે નહીં, તમારી સમજણ
ખોટા
અમે નહીં,
તમારી સમજણ છે !!
khot
ame nahi,
tamari samajan chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
હા અમે ખરાબ માણસ છીએ
હા અમે ખરાબ
માણસ છીએ સાહેબ,
જરૂર પડે તો ખરાબ સમયે
યાદ કરજો !!
h ame kharab
manas chie saheb,
jarur pade to kharab samaye
yad karajo !!
Attitude Shayari Gujarati
3 years ago
આમ પણ ક્યાં કશું મળ્યું
આમ પણ ક્યાં
કશું મળ્યું હતું કે મળવાનું છે,
ચાલે છે બધા વગર જિંદગી તો તારા
વગર શું અટકવાનું છે !!
am pan ky
kashun malyu hatu ke malavanu chhe,
chale chhe badh vagar jindagi to tar
vagar shun atakavanu chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
હા માન્યું કે જોયા હશે
હા માન્યું કે જોયા
હશે તમે મારા જેવા સત્તર,
પણ જરા સંભાળીને વ્હાલા એ
મારા જેવા હતા હું નહીં !!
h manyu ke joy
hashe tame mar jev sattar,
pan jar sambhaline vhal e
mar jev hat hu nahi !!
Attitude Shayari Gujarati
3 years ago
આમ તો બહુ જીદ્દી છું
આમ તો બહુ જીદ્દી છું હું,
પણ તારી આગળ મારી
એક પણ નથી ચાલતી !!
am to bahu jiddi chhu hu,
pan tari agal mari
ek pan nathi chalati !!
Attitude Shayari Gujarati
3 years ago
જે મને ભૂલી જાય, એને
જે મને ભૂલી જાય,
એને યાદ કરવાનું હું પણ
જરૂરી નથી સમજતો !!
je mane bhuli jay,
ene yad karavanu hu pan
jaruri nathi samajato !!
Attitude Shayari Gujarati
3 years ago
આમ તો હું બહુ જીદ્દી
આમ તો
હું બહુ જીદ્દી છું,
પણ તારી આગળ મારું
કંઈ નથી ચાલતું !!
am to
hu bahu jiddi chhu,
pan tari agal maru
kai nathi chalatu !!
Attitude Shayari Gujarati
3 years ago
બહુ મતલબી બની જઈશ હું,
બહુ મતલબી
બની જઈશ હું,
જયારે વાત મારી ઈજ્જત
પર આવશે !!
bahu matalabi
bani jaish hu,
jayare vat mari ijjat
par avashe !!
Attitude Shayari Gujarati
3 years ago
