એક વાત યાદ રાખજે દોસ્ત,
એક વાત
યાદ રાખજે દોસ્ત,
જવાબ મોડો મળશે પણ
મોળો નહીં !!
ek vat
yad rakhaje dost,
javab modo malashe pan
molo nahi !!
Attitude Shayari Gujarati
3 years ago
મારી કોઈ ખરાબ આદત નથી,
મારી કોઈ
ખરાબ આદત નથી,
બસ ગુસ્સો કંટ્રોલ નથી
થતો યાર !!
mari koi
kharab adat nathi,
bas gusso kantrol nathi
thato yar !!
Attitude Shayari Gujarati
3 years ago
મેં કદી કોઈને છેતર્યા નથી,
મેં કદી
કોઈને છેતર્યા નથી,
એટલે તો મને ચાહનારા
ઘણા સુખી છે !!
me kadi
koine chhetary nathi,
etale to mane chahanar
ghan sukhi chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
તને મારા વગર જો ચાલશે,
તને મારા
વગર જો ચાલશે,
તો મને પણ તારા
વગર દોડશે !!
😊😊😊😊😊😊
tane mar
vagar jo chalashe,
to mane pan tar
vagar dodashe !!
😊😊😊😊😊😊
Attitude Shayari Gujarati
3 years ago
તબાહીનો દૌર છે આજકાલ, શાંતિની
તબાહીનો
દૌર છે આજકાલ,
શાંતિની અપેક્ષા અમારી
પાસેથી ના રાખતા !!
tabahino
daur chhe ajakal,
shantini apeksh amari
pasethi na rakhat !!
Attitude Shayari Gujarati
3 years ago
અમે આજ સુધી પોતાને નથી
અમે આજ સુધી
પોતાને નથી સમજી શક્યા,
અને લોકોએ અમને શું
શું સમજી લીધા !!
ame aj sudhi
potane nathi samaji shaky,
ane lokoe amane shun
shun samaji lidh !!
Attitude Shayari Gujarati
3 years ago
ખુશ રહ્યા કરો મારા વગર,
ખુશ રહ્યા
કરો મારા વગર,
જરૂરી નથી કે દરેક જગ્યાએ
હું જ મળું !!
khush rahy
karo mar vagar,
jaruri nathi ke darek jagyae
hu j malu !!
Attitude Shayari Gujarati
3 years ago
ખોટા સપનાઓ જોવાનું રહેવા દેજો
ખોટા સપનાઓ
જોવાનું રહેવા દેજો સાહેબ,
કેમ કે અમારો શિકાર કરવામાં ઘણા
શિકારીઓ પોતે શિકાર થઇ ગયા છે !!
khot sapanao
jovanu rahev dejo saheb,
kem ke amaro shikar karavam ghan
shikario pote shikar thai gay chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
જેના નામ પર તમે ઉડો
જેના નામ પર
તમે ઉડો છો ને સાહેબ,
એ બધા લોકો હાથ જોડીને
અમને સલામ કરે છે !!
jen nam par
tame udo chho ne saheb,
e badh loko hath jodine
amane salam kare chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
સિંહ જેવા દોસ્તો અને બકરી
સિંહ જેવા દોસ્તો
અને બકરી જેવા દુશ્મન હોય,
તો જિંદગીમાં મોજે મોજ
જ હોય હો વાલા !!
sinh jev dosto
ane bakari jev dusman hoy,
to jindagim moje moj
j hoy ho val !!
Attitude Shayari Gujarati
3 years ago
