Shala Rojmel
પીઠ પાછળ તો કુતરા પણ

પીઠ પાછળ
તો કુતરા પણ ભસે,
હિંમત હોય તો સામે
બોલીને બતાવો !!

pith pachal
to kutar pan bhase,
himmat hoy to same
boline batavo !!

જીવન કંઇક એવી ખુમારીથી જીવો

જીવન કંઇક એવી
ખુમારીથી જીવો સાહેબ,
કે દુશ્મન પણ કહે આ તો દોસ્ત
બનાવવાને લાયક હતો !!

jivan kaik evi
khumarithi jivo saheb,
ke dusman pan kahe to dost
banavavane layak hato !!

અમે આવનારા કાલથી નથી ડરતા,

અમે આવનારા
કાલથી નથી ડરતા,
કેમ કે અમે વીતેલી
કાલ જોઈ છે !!

ame avanar
kalathi nathi darat,
kem ke ame viteli
kal joi chhe !!

અમારી ઈજ્જત છે લોકોમાં સાહેબ,

અમારી ઈજ્જત
છે લોકોમાં સાહેબ,
ઔકાત તો કુતરાઓની
પણ હોય છે !!

amari ijjat
chhe lokom saheb,
aukat to kutaraoni
pan hoy chhe !!

કહ્યું છે અમે, તો હવે

કહ્યું છે અમે,
તો હવે કરીને પણ
બતાવીશું !!

kahyu chhe ame,
to have karine pan
batavishun !!

બધું ઢીલું મૂકી દીધું છે

બધું ઢીલું મૂકી દીધું છે હવે,
રહેવું હોય એ રહે ને જવું
હોય એ જાય !!

badhu dhilu muki didhu chhe have,
rahevu hoy e rahe ne javu
hoy e jay !!

સમય ખરાબ ચાલે છે એટલે

સમય ખરાબ ચાલે છે એટલે
પોતાનાએ પણ સાથ છોડીદીધો,
પણ એક દિવસ એવો સમય લાવીશ
કે દુશ્મન પણ બાપ બનાવી લેશે !!

samay kharab chale chhe etale
potanae pan sath chhodididho,
pan ek divas evo samay lavish
ke dusman pan bap banavi leshe !!

ગરદનની નશ અટકતી જાય છે

ગરદનની નશ
અટકતી જાય છે રોજ,
કેમ કે કોઈ દિવસ ગરદન ઝુકાવી
જ નથી સાહેબ !!
😎😎😎😎😎😎😎😎

garadanani nash
atakati jay chhe roj,
kem ke koi divas garadan jhukavi
j nathi saheb !!
😎😎😎😎😎😎😎😎

બસ મારો સમય થોડો ખરાબ

બસ મારો સમય થોડો
ખરાબ છે, થોડો સમય વીતવા દે,
તને જવાબ પણ આપીશ, અને
હિસાબ પણ કરીશ !!
😎😎😎😎😎😎😎

bas maro samay thodo
kharab chhe, thodo samay vitav de,
tane javab pan apish, ane
hisab pan karish !!
😎😎😎😎😎😎😎

વટની તો ખબર નથી વ્હાલા,

વટની તો
ખબર નથી વ્હાલા,
પણ પાછું વળીને જોવાની
મારી ટેવ નથી !!

vatani to
khabar nathi vhal,
pan pachhu valine jovani
mari tev nathi !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.