Shala Rojmel
સમય ખરાબ છે એટલે શાંત

સમય ખરાબ
છે એટલે શાંત છું,
બાકી તને ખબર જ છે કે
સાવજ કોને કહેવાય !!

samay kharab
chhe etale shant chhu,
baki tane khabar j chhe ke
savaj kone kahevay !!

મારા જેવી બીજી તો મારા

મારા જેવી બીજી તો મારા
મમ્મી-પપ્પાને પણ નથી મળી,
તો તમને ક્યાંથી મળવાની !!
😎😎😎😎😎

mar jevi biji to mar
mammi-pappane pan nathi mali,
to tamane kyanthi malavani !!
😎😎😎😎😎

સાચું બોલો તો સહન કરી

સાચું બોલો
તો સહન કરી લઈશું,
પણ ખોટું બોલીને રમત
રમશો તો નહીં ચાલે !!

sachhu bolo
to sahan kari laishun,
pan khotu boline ramat
ramasho to nahi chale !!

આપણે પણ સામેથી બોલાવવાનું છોડી

આપણે પણ સામેથી
બોલાવવાનું છોડી દીધું,
જો બોલાવે તો બોલવાનું
બાકી જાય તેલ લેવા !!

apane pan samethi
bolavavanu chhodi didhu,
jo bolave to bolavanu
baki jay tel lev !!

બધા નમેલા માથા ગુલામોના નથી

બધા નમેલા માથા
ગુલામોના નથી હોતા સાહેબ,
બસ માન અને મર્યાદા નામની
પણ કોઈ વસ્તુ હોય છે !!

badha namel math
gulamon nathi hot saheb,
bas man ane maryad namani
pan koi vastu hoy chhe !!

Attitude તો હોય જ ને,

Attitude તો હોય જ ને,
લાડકી દીકરી જો છું
મારા પપ્પાની !!

attitude to hoy j ne,
ladaki dikari jo chhu
mar pappani !!

ઔકાતની વાત ના કરો સાહેબ,

ઔકાતની વાત ના કરો સાહેબ,
ઘણા લોકો અમને જોઇને પોતાનો
ફેંસલો બદલી લે છે !!

aukatani vat na karo saheb,
ghan loko amane joine potano
fensalo badali le chhe !!

એક વાત યાદ રાખજે દોસ્ત,

એક વાત
યાદ રાખજે દોસ્ત,
જવાબ મોડો મળશે પણ
મોળો નહીં !!

ek vat
yad rakhaje dost,
javab modo malashe pan
molo nahi !!

મારી કોઈ ખરાબ આદત નથી,

મારી કોઈ
ખરાબ આદત નથી,
બસ ગુસ્સો કંટ્રોલ નથી
થતો યાર !!

mari koi
kharab adat nathi,
bas gusso kantrol nathi
thato yar !!

મેં કદી કોઈને છેતર્યા નથી,

મેં કદી
કોઈને છેતર્યા નથી,
એટલે તો મને ચાહનારા
ઘણા સુખી છે !!

me kadi
koine chhetary nathi,
etale to mane chahanar
ghan sukhi chhe !!

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.