મને તો ફક્ત વિશ્વાસ કરતા
મને તો ફક્ત
વિશ્વાસ કરતા આવડે,
બાકી બીજું બધું તો આ
દુનિયા જ શીખવાડે !!
mane to fakt
vishvas karata aavade,
baki biju badhu to
duniya j shikhavade !!
Attitude Shayari Gujarati
3 years ago
જીવવું જ હોય તો એવી
જીવવું જ હોય
તો એવી રીતે જીવો કે,
બાપને પણ એવું લાગે કે મેં
એક સિંહને પાળ્યો છે !!
🐯😎🐯😎🐯😎🐯😎
jivavu j hoy
to evi rite jivo ke,
bap ne pan evu lage ke me
ek sinh ne palyo chhe !!
🐯😎🐯😎🐯😎🐯😎
Attitude Shayari Gujarati
3 years ago
જે છોકરી રૂપાળી હોય છે,
જે છોકરી
રૂપાળી હોય છે,
એ બહુ નખરાળી
હોય છે !!
je chhokari
rupali hoy chhe,
e bahu nakharali
hoy chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
મારા વાળી થોડી #લેટ આવશે,
મારા વાળી
થોડી #લેટ આવશે,
પણ જો જો લાખોમાં
#એક આવશે !!
mara vali
thodi #let aavashe,
pan jo jo lakhoma
#ek aavashe !!
Attitude Shayari Gujarati
3 years ago
ખોટી વાહ અને પાછળથી ઘા,
ખોટી વાહ
અને પાછળથી ઘા,
આપણા લોહીમાં જ
નથી વાલા !!
khoti vah
ane pachhal thi gha,
aapana lohima j
nathi vala !!
Attitude Shayari Gujarati
3 years ago
ગજું નથી સાથ નિભાવાનું, ને
ગજું નથી
સાથ નિભાવાનું,
ને નીકળી પડ્યા છે
અમારી સાથે ચાલવા.
gaju nathi
sath nibhavanu,
ne nikali padya chhe
amari sathe chalava.
Attitude Shayari Gujarati
3 years ago
મને શાંત રહેવું પસંદ છે,
મને શાંત રહેવું પસંદ છે,
એને મારી કમજોરી સમજવાની
ભૂલ ના કરતા સાહેબ !!
mane shant rahevu pasand chhe,
ene mari kamajori samajavani
bhul na karata saheb !!
Attitude Shayari Gujarati
3 years ago
વગર હથિયારે ખંજર જેવું કામ
વગર હથિયારે
ખંજર જેવું કામ કરીશ,
હું તારી સામે કોઈ બીજાને
પ્રેમ કરીશ !!
vagar hathiyare
khanjar jevu kam karish,
hu tari same koi bijane
prem karish !!
Attitude Shayari Gujarati
3 years ago
જિંદગી જો એક જંગ છે
જિંદગી જો
એક જંગ છે ને,
તો અમે પણ દબંગ
છીએ વ્હાલા !!
jindagi jo
ek jang chhe ne,
to ame pan dabang
chhie vhala !!
Attitude Shayari Gujarati
3 years ago
માનું છું કે હું બીજા
માનું છું કે
હું બીજા જેવો નથી,
અને મને ખુશી છે કે
હું બીજા જેવો નથી !!
manu chhu ke
hu bija jevo nathi,
ane mane khushi chhe ke
hu bija jevo nathi !!
Attitude Shayari Gujarati
3 years ago
